SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : संपूर्णबलसामग्र्या, भ्रमतोद्दामलीलया । अनेन स्पर्शनादीनि, तानि दृष्टानि कुत्रचित् ।।२४३।। શ્લોકાર્થ: સંપૂર્ણ બલસામગ્રી સાથે ઉદ્દામલીલાથી ભમતા એવા આના વડે સંતોષ વડે, કોઈક ઠેકાણે તે પર્શનાદિ પાંચ ઈન્દ્રિયો જોવાઈ. ll૨૪Bll શ્લોક - ततोऽभिभूय तान्येष, स्वमाहात्म्येन निर्वृतौ । नयति स्म जनं कञ्चिद् बलेनैषां महीभुजाम् ।।२४४।। શ્લોકાર્ચ - તેથી તેઓનો અભિભવ કરીને પાંચે ઈન્દ્રિયોનો અભિભવ કરીને, આ=સંતોષ, સ્વમાહાભ્ય વડે, આ રાજાઓના બલથી=દશ પ્રકારના યતિધર્મરૂપ રાજાઓના બલથી, કોઈક લોકને નિવૃતિમાં લઈ ગયો. ૨૪૪| શ્લોક : ततो विज्ञाय वृत्तान्तमेनं ते जनवार्तया । महामोहादिभूपालाश्चलिता रणकाम्यया ।।२४५।। શ્લોકાર્ય : તેથી આ વૃતાંતને જનવાર્તાથી જાણીને=ચિત્તવૃત્તિ અટવીમાં સંતોષ કોઈક મનુષ્યને મોક્ષમાં લઈ ગયો એ વૃત્તાંતને જનવાર્તાથી સાંભળીને, તે મહામોહાદિ રાજાઓ યુદ્ધની કામનાથી-યુદ્ધ કરવાની ઈચ્છાથી, ચલિત થયા. /ર૪પી શ્લોક : ततस्तैः स्वधिया वत्स! कल्पितो मूलनायकः । पदातिरपि सन्तोषस्तत्रेदं हन्त कारणम् ।।२४६।। શ્લોકાર્ચ - તેથી હે વત્સ! તેઓ વડે મહામોહાદિ વડે, સ્વબુદ્ધિથી પદાતિ પણ સંતોષ મૂલનાયક કલ્પના કરાયો. ત્યાં=મહામોહાદિ સેનાએ પદાતિ એવા સંતોષની ભૂલનાયક એવી કલ્પના કરી તેમાં, ખરેખર આ કારણ છે. ll૧૪૬ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy