SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક - तदेष सर्वकार्याणामुपदेष्टा सदागमः । द्वितीयः पुरुषो वत्स! प्रधानोऽनेन हेतुना ।।२३० ।। શ્લોકાર્ચ - તે કારણથી હે વત્સ ! આ સદાગમ સર્વ કાર્યોનો ઉપદેષ્ટા છે. આ હેતુથી સર્વ કાર્યોનો ઉપદેષ્ટા છે એ હેતુથી, બીજો પુરુષત્રપાંચ પુરુષોમાં બીજો પુરુષ સદાગમ, પ્રધાન છે. Il૨૩ ll શ્લોક : तृतीयोऽवधिनामायं, सद्बोधस्य वयस्यकः । अनेकरूपविस्तारकारकोऽयमुदाहृतः ।।२३१।। શ્લોકાર્ધ : ત્રીજો અવધિ નામવાળો આ સમ્બોધનો મિત્ર છે. આ અવધિ, અનેકરૂપના વિસ્તારને કરનારો કહેવાયો છે. Il૨૩૧il શ્લોક : क्वचिद्दीर्घ क्वचिदहस्वं, क्वचित् स्तोकं क्वचिद् बहु । वस्तुजातं जगत्यत्र, विलोकयति लीलया ।।२३२।। શ્લોકાર્ચ - આ જગતમાં ક્યારેક દીર્ઘ, ક્યારેક હૃસ્વ, ક્યારેક થોડુંક, ક્યારેક બહુ વસ્તુના સમૂહને લીલાથી જુએ છેeત્રીજો અવધિ જુએ છે. ll૧૩રા. શ્લોક : चतुर्थः पुरुषो वत्स! मनःपर्यायनामकः । साक्षात्करोति वीर्येण, परेषां यन्मनोगतम् ।।२३३।। मनुष्यलोके नास्त्यत्र, चित्तं तत्तात! किञ्चन । अनेन यन्न दृश्यत, धीमता भाववेदिना ।।२३४।। શ્લોકાર્થ : હે વત્સ ! મન:પર્યાય નામનો ચોથો પુરુષ વીર્યથી બીજાના મનોગતભાવોને સાક્ષાત્ જે કરે છે. હે વત્સ ! પ્રકર્ષ ! આ મનુષ્યલોકમાં તેવું કોઈ ચિત્ત નથી જે ભાવને જાણનારા બુદ્ધિમાન એવા આના વડે=મન:પર્યવજ્ઞાન વડે, જોવાતું નથી. ll૧૩૩-૨૩૪ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy