SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - બીજો પુરુષ હે ભદ્ર ! આ સદાગમ પ્રસિદ્ધ છે. જેના આદેશમાં સર્વ આ પુર જેનપુર, રહેલું છે. એમાં સંશય નથી. ll૨૨૫ll શ્લોક : कार्याणि मन्त्रयत्येष, निखिलान्यपि भूभुजाम् । वचःपाटवयुक्तोऽयं मूकाः शेषा मनुष्यकाः ।।२२६ ।। શ્લોકાર્ય : આરસદાગમ, રાજાના ચારિત્ર રાજાના, બધાં પણ કાર્યોની મંત્રણા કરે છે. આ સદાગમ, વચનપાટવથી યુક્ત છે, શેષ મનુષ્યોઃશેષ ચાર જ્ઞાનો, મૂક મુંગા, છે. ll૨૨૬ll શ્લોક : यतः सदागमस्याऽस्य, दृष्ट्वा वचनकौशलम् । सद्बोधोऽनेन भूपेन, मन्त्रित्वे स्थापितः पुरा ।।२२७ ।। શ્લોકાર્થ : જે કારણથી આ સદાગમના વચનકૌશલને જોઈને આ રાજા વડે=ચારિત્ર રાજા વડે, મંત્રીપણામાં સદ્ધોધ પૂર્વમાં સ્થાપન કરાયો. ll૨૨૭ll શ્લોક : अयं सदागमोऽमीषां, सर्वेषां वत्स! भूभुजाम् । बहिश्च जैनलोकानां, ज्ञेयं परमकारणम् ।।२२८ ।। શ્લોકાર્ચ - હે વત્સ આ સર્વ રાજાઓનો અને બહાર જૈનલોકોનો આ સદાગમ શ્રેષ્ઠ કારણ જાણવો. ll૨૨૮l. શ્લોક : अनेन रहितं वत्स! न कदाचिदिदं बलम् । पुरं चेदं जगत्यत्र, स्वरूपेण प्रकाशते ।।२२९ ।। શ્લોકાર્ચ - હે વત્સ ! આનાથી રહિત=સદાગમથી રહિત, ક્યારેય પણ આ બલ=ચારિત્રનું બલ, અને આ નગર જૈનનગર, સ્વરૂપથી આ જગતમાં પ્રકાશમાન નથી. ||રર૯ll.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy