________________
૨૮૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના
૨૮૩ शमसंवेगनिर्वेदकृपाऽऽस्तिक्यविराजितम् । मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यैर्भावितात्मकम् ।।२०५।। सदा प्रयाणकारूढं, निर्वृतौ गमनेच्छया ।
करोत्येष जनं वत्स! सम्यग्दर्शननामकः ।।२०६।। त्रिभिर्विशेषकम्।। શ્લોકાર્ય :
અને બીજું, હે વત્સ! આ સમ્યગ્દર્શન નામનો મહત્તમ જે તને આ સત્પરમાં સાત તત્ત્વોત્રજીવાદિ સાત તત્ત્વો, કહેવાયાં તેમાં દઢ નિશ્ચયવાળા ભવચક્રથી પરામ્બુખ, શમ, સંવેગ, નિર્વેદ, કૃપા, આસિક્યથી વિરાજિત, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યચ્યથી ભાવિત સ્વરૂપવાળા, નિવૃત્તિમાં જવાની ઈચ્છાથી સદા પ્રયાણકમાં આરૂઢ એવા જનને કરે છે. ll૨૦૪થી ૨૦૬ll શ્લોક :
या त्वेषा दृश्यते वत्स! शुभवर्णा मनोहरा ।
इयमस्यैव सद्भार्या, सुदृष्टि म विश्रुता ।।२०७।। શ્લોકાર્ચ -
હે વત્સ ! વળી જે આ શુભવર્ણવાળી મનોહર સ્ત્રી દેખાય છે એ આની સસ્માર્યા=સમ્યગ્દર્શનની સભાર્યા, સુદષ્ટિ નામની સંભળાય છે. ll૨૦૭ી. શ્લોક :
इयं हि जैनलोकानां, सन्मार्गे वीर्यशालिनी ।
चित्तस्थैर्यकरी ज्ञेया, विधिना पर्युपासिता ।।२०८।। શ્લોકાર્ચ -
વીર્યશાલી એવી આ વિધિથી પર્યાપાસના કરાયેલી સન્માર્ગમાં જેનલોકોના ચિત્તના સ્વૈર્યને કરનારી જાણવી. ર૦૮II
બ્લોક :
एवं च स्थितेयोऽसौ निवेदितस्तुभ्यं, कुदृष्टिसहितः पुरा ।
विचित्रचरितस्तात! महामोहमहत्तमः ।।२०९।। શ્લોકાર્ચ - આ પ્રમાણે સ્થિત હોતે છતે સમ્યગ્દર્શનની સુદષ્ટિભાર્યા જેનલોકોના સન્માર્ગમાં ચિત્તના