________________
૨૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
तदेतौ जैनलोकानां, राजपुत्रौ सभार्यको ।
विज्ञातव्यौ प्रकृत्यैव, सततानन्दकारको ।।२०१।। શ્લોકાર્ચ -
તે કારણથી=પૂર્વમાં વર્ણન કર્યું એવા સ્વરૂપવાળા યતિધર્મ અને ગૃહિધર્મ બે રાજપુત્રો છે તે કારણથી, ભાર્યા સહિત આ બે રાજપુત્રો પ્રકૃતિથી જ જેનલોકોને સતત આનંદકારક જાણવા. Il૨૦૧૫
सम्यग्दर्शनसुदृष्टी શ્લોક :
अनयोश्च सदा पित्रा, विहितः परिपालकः । अयं महत्तमो वत्स! सम्यग्दर्शननामकः ।।२०२।।
સમ્યગ્દર્શન અને તેની પત્ની સુદષ્ટિ
શ્લોકાર્ય :
હે વત્સ ! સદા પિતા દ્વારા ચારિત્રધર્મ દ્વારા, આ બેનો પરિપાલક કરાયેલો આ મહત્તમ સમ્યગ્દર્શન નામનો છે. ૨૦૨ા.
શ્લોક :
अनेन रहितावेतौ, दृश्येते न कदाचन । एतौ हि वर्धयत्येष, निकटस्थोऽतिवत्सलः ।।२०३।।
શ્લોકાર્ય :
આનાથી રહિત=સમ્યગ્દર્શનથી રહિત, એવા આ બંને યતિધર્મ અને ગૃહસ્થઘર્મ, ક્યારેય દેખાતા નથી. દિ=જે કારણથી, નિફ્ટમાં રહેલો અતિવત્સલ એવો આ સમ્યગ્દર્શન, આ બંનેને વધારે છે યતિધર્મ અને ગૃહિધર્મ બંનેને વધારે છે. ll૨૦૩ll
શ્લોક :
अन्यच्चयानि ते कथितान्यत्र, सप्त तत्त्वानि सत्पुरे । दृढनिश्चयमेतेषु, भवचक्रपराङ्मुखम् ।।२०४।।