SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ अतिथेः संविभागेन, परिपूतमनोमलम् । करोत्येष जनं वत्स! गृहिधर्मोऽत्र सत्पुरे ।।१९७।। શ્લોકાર્ચ - અને સ્થૂલ તેયની નિવૃત્તિવાળા, પરદારાને પરામુખ અને સકલ પણ પરિગ્રહમાં ક્વચિત સંક્ષિપ્તમાન, પરિત્યાગ કર્યો છે રાત્રિભોજન જેણે એવા, સંવરમાં કૃતમાનવાળા=દિશાઓના સંવરમાં કરેલા પ્રમાણવાળા, યુક્ત ઉપભોગ-સંભોગવાળા અને કર્માનુષ્ઠાનકારક કર્માદાનના ત્યાગપૂર્વક અ૫ આરંભ-સમારંભવાળા કર્માનુષ્ઠાનના કારક, અનર્થદંડથી વિરત, સદા સામાયિકમાં રક્ત, દેશાવગાસિકમાં સક્ત, પૌષધમાં કૃતનિશ્ચયવાળા, અતિથિ સંવિભાગ દ્વારા પવિત્ર કર્યો છે મનનો મલ જેણે એવા જનને આ ગૃહિધર્મ હે વત્સ ! આ સત્પરમાં કરે છે. ll૧૯૪થી ૧૯૭ના શ્લોક : यो यावन्तं करोत्यत्र, निर्देशं शक्तितो जनः । तस्य तावत्करोत्येष, फलं नास्त्यत्र संशयः ।।१९८ ।। શ્લોકાર્ય : વળી, અહીં જેનપુરમાં, જેટલા નિર્દેશને ભગવાને કહેલા વચનને શક્તિથી જે જન કરે છે તેને આeગૃહિધર્મ, તેટલા ફલને કરે છે. એમાં સંશય નથી. II૧૯૮૫ શ્લોક : या त्वेषा बालिका वत्स! विस्फारितवरेक्षणा । दृश्यतेऽस्यैव भार्येयं, नाम्ना सद्गुणरक्तता ।।१९९।। શ્લોકાર્ચ - જે વળી હે વત્સ ! આ બાલિકા વિસ્ફારિત શ્રેષ્ઠ ચક્ષવાળી દેખાય છે એ આની જ પત્નીનું ગૃહિધર્મની પત્ની, નામથી સગુણરક્તતા છે. ll૧૯૯ll. શ્લોક : वत्सला मुनिलोकस्य, गुरूणां विनयोद्यता । ભર્તરિ સ્કૂદવાં, વ! સUરતા ર૦૦પા શ્લોકાર્થ : હે વત્સ ! મુનિલોકને વત્સલ, ગુરુઓના વિનયમાં ઉધત માતા-પિતાદિ ગુરુવર્ગના વિનયમાં ઉધત, ભર્તા એવા ગૃહિધર્મમાં સ્નેહથી બદ્ધ એવી આ સગુણરક્તતા છે. ll૨૦૦IL.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy