________________
૨૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બાર વ્રતથી યુક્ત ગૃહીધર્મનું શ્રાવકધર્મનું વર્ણન શ્લોકાર્ય :
વળી, હે તાત પ્રકર્ષ ! જે આ બીજો કુમાર દેખાય છે. એ આનો-યતિધર્મનો, કનિષ્ઠ સહોદર ગૃહિધર્મ નામવાળો છે. ll૧૯oll શ્લોક :
यदेष कुरुते वत्स! युक्तो द्वादशमानुषैः । जैनेन्द्रसत्पुरे चित्तं, लसनुद्दामलीलया ।।१९१।। तदहं वर्णयिष्यामि, पुरतस्ते वरेक्षण!।
चेतः समाहितं कृत्वा, तच्च वत्साऽवधारय ।।१९२।। युग्मम्।। શ્લોકાર્ય :
હે વત્સ પ્રકર્ષ ! બાર મનુષ્યોથી યુક્ત એવો જે બાર વ્રતોથી યુક્ત એવો જે આeગૃહિધર્મ, જેન સત્પરમાં ઉદ્દામલીલાથી વિલાસ પામતા એવા ચિત્તને કરે છે તેને હું તારી આગળ વર્ણન કરીશ. અને તે શ્રેષ્ઠ નેત્રવાળા પ્રકર્ષ, સમાહિત ચિત્તને કરીને તેના સ્વરૂપને જાણવામાં દઢ યત્નવાળા ચિત્તને કરીને અને હે વત્સ ! તેને તું અવધારણ કર. ll૧૯૧-૧૯૨ાાં શ્લોક :
अत्यन्तस्थूलहिंसायाः, क्वचिद्विरतिसुन्दरम् ।
स्थूलालीकनिवृत्तं च, करोत्येष पुरे जनम् ।।१९३।। શ્લોકાર્ચ -
ક્વચિત્ અત્યંત સ્થૂલ હિંસાની વિરતિ દ્વારા સુંદર, સ્થૂલ અલીકના=મૃષાવાદના, નિવૃત્તિરૂપ જનને પુરમાં=જેનપુરમાં, આ=ગૃહિધર્મ કરે છે. ll૧૯૩I શ્લોક :
स्थूलस्तेयनिवृत्तं च, परदारपराङ्मुखम् । क्वचित्संक्षिप्तमानं च, सकलेऽपि परिग्रहे ।।१९४ ।। परित्यक्तनिशाभक्तं, कृतमानं च संवरे । युक्तोपभोगसम्भोगं, कर्मानुष्ठानकारकम् ।।१९५।। अनर्थदण्डविरतं, सामायिकरतं सदा । देशावकाशिके सक्तं, पौषधे कृतनिश्चयम् ।।१९६।।