SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે તાત ! પ્રકર્ષ ! આ ડિમભરૂપ બીજું માર્દવ અહીં=સંસારમાં, નિજવીર્યથી સાધુઓની અતિ નમ્રતાને કરે છે. ll૧૫૫ll શ્લોક : तृतीयमार्जवं नाम, डिम्भरूपमिदं सदा । सर्वत्र सरलं भावं, विधत्ते वत्स! सद्धियाम् ।।१५६।। શ્લોકાર્ચ - હે વત્સ! ત્રીજું ડિમ્મરૂપ આ આર્જવ સદા સર્વત્ર સબુદ્ધિવાળા સાધુઓના સરળભાવને કરે છે. ll૧૫૬ો. શ્લોક : एषा तु मुक्तता तात! चतुर्थी ललना सदा । નિઃસ વૃદિરન્તશ્ય, મુનીનાં રુ મન તા૨૧૭ના શ્લોકાર્ય : હે તાત ! પ્રકર્ષ ! વળી, આ ચોથી સ્ત્રી મુક્તતા મુનિઓના મનને સદા બહાર=બાહ્ય પદાર્થોમાં સંગ વગરનો કરે છે. અને અંતરંગ પ્રગટ થતી શક્તિઓના, ક્ષયોપશમમાં કે લબ્ધિઓમાં નિઃસંગ કરે છે. II૧૫૭ી. બ્લોક : तपोयोग इति ख्यातः, संशुद्धः पञ्चमो नरः । युक्तो द्वादशभिर्वत्स! स्वाङ्गिकैर्वरमानुषैः ।।१५८।। શ્લોકાર્ચ - હે વત્સ! તપોયોગ એ પ્રમાણે ખ્યાત સંશુદ્ધ પાંચમો મનુષ્ય પોતાના અંગભૂત એવા શ્રેષ્ઠ બાર મનુષ્યોથી યુક્ત છે. ll૧૫૮ll શ્લોક : एतेषां च प्रभावेण, मानुषाणां नरोत्तमः । यदेष कुरुते जैने, पुरे तत्ते निवेदये ।।१५९।। શ્લોકાર્થ : અને આ મનુષ્યોના પ્રભાવથી આ તપોયોગ નામનો નરોત્તમ જેનપુરમાં જે કરે છે. તે હું તને નિવેદન કરું છું. II૧૫૯ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy