________________
૨૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ :
હે વત્સ ! વળી, જે આ મૂલભૂપતિના નિકટમાં દેખાય છે. તે આનો જ=મૂલયારિત્રધર્મનો જ, યતિધર્મ નામનો રાજ્યને ધારણ કરનારો શ્રેષ્ઠ પુત્ર છે. I/૧૫૧||
दशधायतिधर्मः
શ્લોક :
बहिर्विलोकिता भद्र! ये त्वया मुनिपुङ्गवाः । अत्यन्तवल्लभस्तेषामेष राजसुतः सदा ।।१५२।।
દશ પ્રકારના યતિધર્મો
શ્લોકાર્ચ -
હે ભદ્ર! પ્રકર્ષ ! જે વળી તારા વડે બહાર મુનિપુંગવો જોવાયા. તેઓને આ રાજપુત્ર સદા અત્યંત વલ્લભ છે. II૧૫રા બ્લોક :
यैरेष दशभिर्वत्स! परिवारितविग्रहः ।
मानुषाणि प्रकुर्वन्ति, तानि यत्तन्निबोध मे ।।१५३।। શ્લોકાર્ય :
હે વત્સ ! જે દશ વડે પરિવારિત વિગ્રહવાળો શરીરવાળો, આ યતિધર્મરૂપ રાજપુત્ર છે. તે મનુષ્યો જે કરે છે તેને તું મને સાંભળ. ll૧૫all બ્લોક :
योषिदाद्या क्षमा नाम, मुनीनामपि वल्लभा ।
तेषामुपदिशत्येषा, सदा रोषनिवारणम् ।।१५४ ।। શ્લોકાર્થ :
આધ ક્ષમા નામની સ્ત્રી મુનિઓને વલ્લભ છે. તેઓને આ=ક્ષમા નામની સ્ત્રી, રોષનિવારણનો ઉપદેશ આપે છે. I૧૫૪
શ્લોક :
डिम्भरूपमिदं तात! द्वितीयमिह मार्दवम् । करोति निजवीर्येण, साधूनामतिनम्रताम् ।।१५५।।