________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૨૬૫
શ્લોકાર્ચ -
હે વત્સ! છેદોપસ્થાપન નામનો બીજો રાજા પાપઅનુષ્ઠાનના સંઘાતને વિશેષથી નિષેધ કરે છે. II૧૪જા શ્લોક -
परिहारविशुद्धीयस्तृतीयस्तु नरेश्वरः । साधूनां दर्शयत्युग्रं, तपोऽष्टादशमासिकम् ।।१४७।। यस्त्वेष दृश्यते वत्स! चतुर्थो वरभूपतिः ।
स सूक्ष्मसंपरायाख्यः, सूक्ष्मपापाणुनाशकः ।।१४८।। શ્લોકાર્થ :
વળી, પરિહારવિશુદ્ધિ ત્રીજો રાજા સાધુઓને અઢારમાસી ઉગ્રતા બતાવે છે. વળી હે વત્સ! જે આ ચોથો રાજા દેખાય છે તે સૂક્ષમ સંપરાય નામનો સૂક્ષ્મ પાપના અણુઓનો નાશક છે. TI૧૪૭-૧૪૮ll શ્લોક :
अत्यन्तनिर्मलो वत्स! निर्धूताशेषकल्मषः ।
एष सारो यथाख्यातः, पञ्चमो वरभूपतिः ।।१४९।। શ્લોકાર્ચ -
હે વત્સ ! અત્યંત નિર્મલ નિર્ધત અશેષ કાદવવાળો સાર એવો આ યથાખ્યાત શ્રેષ્ઠ પાંચમો રાજા છે. ll૧૪૯ll.
શ્લોક :
शरीरं जीवितं प्राणाः, सर्वस्वं तत्त्वमुत्तमम् । चारित्रधर्मराजस्य, पञ्चाप्येते वयस्यकाः ।।१५०।।
શ્લોકાર્થ :
આ પાંચે પણ મિત્રો ચારિત્રધર્મ રાજાનું શરીર, જીવિત, પ્રાણ, સર્વસ્વ, ઉત્તમતત્ત્વ છે. II૧૫ol.
શ્લોક :
यस्त्वेष निकटे वत्स! दृश्यते मूलभूपतेः । सोऽस्यैव यतिधर्माख्यः, सुतो राज्यधरः परः ।।१५१।।