________________
૨૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ દેખાય છે એ વિરતિ નામની આ વરભૂપતિની ભાર્યા છે. અને આ રાજાની સાથે-ચારિત્ર રાજા સાથે સમાન ગુણવીર્યવાળી વર્તે છે. ll૧૪૧-૧૪રા શ્લોક :
तथाहिआह्लादजननी लोके, निर्वृतेर्मार्गदेशिका ।
गता तादात्म्यमेतेन, न भिन्नेयं प्रतीयते ।।१४३।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – લોકમાં આલ્લાદને કરનારી નિવૃતિના માર્ગને બતાવનારી આની સાથે= ચારિત્રની સાથે, તાદાભ્યને પામેલી આકવિરતિ, ભિન્ન પ્રતીત થતી નથી ચારિત્રથી ભિન્ન પ્રતીત થતી નથી. ll૧૪al. શ્લોક :
य एते पञ्च दृश्यन्ते, राजानोऽभ्यर्णवर्तिनः ।
एतस्यैव नरेन्द्रस्य, स्वाङ्गभूता वयस्यकाः ।।१४४।। શ્લોકાર્થ :
જે વળી આ નજીકમાં રહેલા પાંચ રાજાઓ દેખાય છે=ચારિત્રધર્મની નજીકમાં રહેલા દેખાય છે, તે આ જ રાજાના ચારિત્રધર્મરાજાના સ્વાંગભૂત મિત્રો છે. ll૧૪૪
બ્લોક :
તત્ર - आद्यः सामायिकाख्योऽयं, भूपतिर्जनसत्पुरे ।
નિઃશેષાવિરતિ, વત્સ! તારયતે સ ા૨૪TI શ્લોકાર્થ :
હે વત્સ! ત્યાં આધ સામાયિક નામનો આ રાજા જેનસપુરમાં નિઃશેષ પાપની વિરતિને સદા કરાવે છે. II૧૪પા
બ્લોક :
छेदोपस्थापनो नाम, द्वितीयो वत्स! भूपतिः । पापानुष्ठानसवातं, विशेषेण निषेधति ।।१४६।।