________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૨૪૫ શ્લોક :
अन्यच्चक्वचित्तिरस्कृतं तात! महामोहादिभिर्बलम् ।
મવર્મવત્યેવ, નીવવીર્યમાવત: રૂા. શ્લોકાર્ચ -
અને બીજું હે તાત! પ્રકર્ષ!મહામોહાદિ વડે ક્યારેક તિરસ્કાર કરાયેલું આ બળ=મહામોહાદિથી તિરસ્કાર કરાયેલું ચારિત્રનું સૈન્ય, જીવવીર્યના પ્રભાવથી આવિર્ભાવ થાય જ છે. Il૯all શ્લોક :
इदं सिंहासनं वत्स! यावदत्र प्रकाशते ।
तावद्धि सर्वतोभद्रं, राजा सैन्यं गिरिः पुरम् ।।१४।। શ્લોકાર્ચ -
હે વત્સ ! જ્યાં સુધી અહીં ચિત્તસમાધાનમંડપમાં, આ સિંહાસન પ્રકાશમાન છે=જીવવીર્યરૂપ સિંહાસન પ્રકાશમાન છે, ત્યાં સુધી રાજા=ચારિત્ર રાજા, સૈન્ય ચારિત્રનું સૈન્ય, ગિરિ=વિવેકપર્વત, પુર=જેનપુર સર્વથી ભદ્ર પ્રકાશમાન છે. II૯૪ll શ્લોક :
तदिदं वर्णितं वत्स! जीववीर्यवरासनम् । परिवारयुतो राजा, साम्प्रतं ते निवेद्यते ।।९५।।
શ્લોકાર્ય :
હે વત્સ! તે આ જીવવીર્ય શ્રેષ્ઠ આસન વર્ણન કરાયું. પરિવાર યુક્ત રાજા હવે તને બતાવાય છે. IMલ્પા
भावार्थाऽवबोधः प्रकर्षेण चिन्तितं-अये! यान्येतानि प्रतिपादितान्यनेन मे वस्तूनि तेषामेष भावार्थो मम स्फुरति हृदये यदुत
ભાવાર્થનો અવબોધ પ્રકર્ષ વડે વિચારાયું. અરે ! જે આ વસ્તુઓ મને આના વડે વિમર્શ વડે, પ્રતિપાદન કરાઈ તેનો આ ભાવાર્થ મારા હૃદયમાં સ્ટ્રણ થાય છે. જે ‘કુતથી બતાવે છે –