SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોકાર્ચ - અહીં=જીવવીર્ય સિંહાસનના વિષયમાં, વધારે શું કહેવું? પુર=સાત્વિકમાનસરૂપ પુર, લોકોનું સાત્વિકમાનસમાં વર્તતા લોકો, મહાગિરિ=વિવેક નામનો પર્વત, શિખરઅપ્રમત્ત નામનું શિખર, સપુરજૈનપુર, લોકો=જૈનપુરમાં વર્તતા લોકો, મંડપ=ચિત્તસમાધાન નામનો મંડપ, વરવેશિકાર નિઃસ્પૃહતા નામની વરવેદિકા, Icell શ્લોક : राजाऽयं सह सैन्येन, राज्यं भुवनसुन्दरम् । जगत्श्रेष्ठमिदं सर्वं, माहात्म्येनास्य नन्दति ।।१०।। શ્લોકાર્ચ - આ રાજા=ચારમુખવાળા ભગવાન, સૈન્ય સહિત ભવનમાં સુંદર એવું રાજ્ય, જગતમાં પ્રશંસા કરાયેલું આ સર્વ આના માહાભ્યથી જીવવીર્ય નામના વિક્ટરના માહાભ્યથી, શોભે છે. II૯oll શ્લોક : तथाहियद्येतन भवत्यत्र, जीववीर्यं वरासनम् । મદામોદરમિઃ સર્વ, વિટું પરિમૂવે પાર શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – અહીં નિઃસ્પૃહતા નામની વેદિકામાં, જો આ જીવવીર્ય વરાસન ન હોય તો આ સર્વ=શ્લોક-૮૯, ૯૦માં પુર લોક વગેરે સર્વ કહ્યા એ સર્વ, મહામોહાદિ વડે પરાભવ કરાય છે. II૯૧II શ્લોક - विद्यमाने पुनर्वत्स! जीववीर्यवरासने । महामोहादयो नैव, प्रविशन्त्यत्र मण्डपे ।।१२।। શ્લોકાર્ચ - વળી, હે વત્સ ! જીવવીર્ય વરાસન વિધમાન હોતે છતે આ મંડપમાં=ચિતસમાધાન નામના મંડપમાં, મહામોહાદિ પ્રવેશ કરતા નથી જ. ll૯૨ાાં
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy