SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : इदं हि शिखरं तात! सर्वदोषनिबर्हणम् । उत्त्रासकारणं मन्ये, दुष्टान्तरमहीभुजाम् ।।४६।। શ્લોકાર્ય : હે તાત પ્રકર્ષ ! સર્વ દોષનું નિબહણ=સર્વ દોષને દૂર કરનાર, આ શિખર છે. દુષ્ટ એવા અંતર રાજાઓના ઉત્રાસનું કારણ હું માનું છું. ll૪૬l બ્લોક : યત:विवेकारूढलोकानां, यधुपद्रवकारिणः । आगच्छेयुः क्वचिद् भद्र! महामोहादिशत्रवः ।।४७।। ततस्ते निर्दयैर्भूत्वा, विवेकारूढजन्तुभिः । शिखरादप्रमत्तत्वाल्लोट्यन्तेऽस्मान्न संशयः ।।४८।। युग्मम्।। શ્લોકાર્થ : જે કારણથી હે ભદ્ર ! વિવેકરૂપી પર્વત પર આરૂઢ થયેલા લોકોને ક્વચિત્ જો ઉપદ્રવકારી મહામોહાદિ શત્રુઓ આવે તો વિવેક પર્વત ઉપર આરૂઢ થયેલા જીવો વડે નિર્દય થઈને અપ્રમત્તપણું હોવાથી આ શિખરથી નીચે તેઓ=મહામોહાદિ શત્રુઓ, પછાડાય છે. સંશય નથી. II૪૭-૪૮|| શ્લોક : ततस्ते चूर्णिताशेषशरीरावयवाः पुनः । दूरतः प्रपलायन्ते, शिखरं वीक्ष्य कातराः ।।४९।। શ્લોકાર્ધ : તેથી ચૂર્ણિત અશેષ શરીરના અવયવવાળા કાયર એવા તેઓ=મહામોહાદિ શત્રુઓ, ફરી શિખરને જોઈને દૂરથી પલાયન થાય છે. ll૪૯ll શ્લોક : तदिदं नूनमेतेषां, दलनार्थं विनिर्मितम् । विवेकवासिशत्रूणामन्तरङ्गमहीभुजाम् ।।५०।। શ્લોકાર્ધ :તે કારણથી=અપ્રમતશિખરથી વિવેકી જીવો સુખપૂર્વક મોહને ચૂર્ણ કરી શકે છે તે કારણથી,
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy