________________
૨૨૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વિવેકવાસી જીવોના શત્રુઓ એવા અંતરંગ રાજાઓના દલન માટે આ=અપ્રમતશિખર, ખરેખર નિર્માણ કરાયું છે. II૫ol. શ્લોક :
વિશ્વ–
शुभं विशालमुत्तुङ्गं, सर्वलोकसुखावहम् ।
वत्सेदमप्रमत्तत्वशिखरं गाढसुन्दरम् ।।५१।। શ્લોકાર્ચ -
વળી, હે વત્સ પ્રકર્ષ ! શુભ્ર, વિશાળ, ઊંચું, સર્વ લોકોને સુખને દેનારું આ અપ્રમત્તત્વ શિખર ગાઢ સુંદર છે. I/પ૧II શ્લોક :
तदिदं ते समासेन, कथितं शिखरं मया ।
अधुना वर्ण्यते जैनं, पुरं तत्त्वं निशामय ।।५२।। શ્લોકાર્ચ -
તે આ શિખર તને સમાસથી મારા વડે કહેવાયું. હવે જેનપુર વર્ણન કરાય છે. તેને તું સાંભળ. Iીપરા
जैनपुरवर्णनम् શ્લોક :
इदं हि सत्पुरं वत्स! निरन्तानन्दकारणम् । કુર્તમ મવડત્ર, ગન્તમઃ પુ નતિ: પાકરૂ ા
જેનપુરનું વર્ણન શ્લોકાર્ય :
હે વત્સ ! આ સત્પર=જેન નામનું સપુર, નિરંત આનંદનું કારણ, પુણ્યવર્જિત જંતુઓ વડે આ ભવચક્રમાં દુર્લભ છે. IITBll શ્લોક :
યત: – कालेन भूयसा लोकाः, पर्यटन्तः कथञ्चन । आसादयन्ति कृच्छ्रेण, पुरं सात्त्विकमानसम् ।।५४।।