________________
૧૫૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
अगृह्यमाणाः सत्कृत्यैर्भषन्तः संस्तुतेष्वपि ।
खादन्तो निजवर्गांश्च, ते खला मण्डलाधिकाः । । २०७ ।।
શ્લોકાર્થ :
સત્કૃત્યોથી અગૃહ્યમાન, સંસ્તુત એવા જીવો વિષયક પણ=સુંદર પ્રકૃતિવાળા પણ જીવો વિષયક, ખરાબ બોલતા, નિજવર્ગને ખાદન કરતા=વિનાશ કરતા, મંડલથી અધિક=કૂતરાથી અધિક, તે ખલો છે. II૨૦૭II
શ્લોક ઃ
उत्पादयन्तश्छिद्राणि, पातयन्तः स्थिरामपि ।
कार्ये त्रिपिटिकां कुर्युरुद्वेगं ते खलाः खलु ।। २०८ ।।
શ્લોકાર્થ :
તે ખલો છિદ્રોને ઉત્પાદન કરતા, સ્થિરોને પણ પાત કરતા, કાર્યમાં ત્રિપિટિકારૂપ ઉદ્વેગને કરે
છે. II૨૦૮II
શ્લોક :
चित्तेन चिन्तयन्त्यन्यदन्यज्जल्पन्ति भाषया ।
પિયા)ન્યત્ર(અ) ચેષ્ટત્તે, તે હતા: હનતાહતાઃ ।।૨૦૧૫।
શ્લોકાર્થ ઃ
ખલતાથી હણાયેલા તે ખલો ચિત્તથી અન્ય વિચારે છે. ભાષાથી અન્ય બોલે છે. ક્રિયાથી અન્ય ચેષ્ટા કરે છે. II૨૦૯II
શ્લોક :
क्वचिदुष्णाः क्वचिच्छीताः क्वचिन्मध्यमतां गताः ।
નરૂપા મવન્યેતે, સાન્નિપાતા વ જ્વરાઃ ।।૨૦।।
શ્લોકાર્થ ઃ
ક્વચિત્ ઉષ્ણ, ક્વચિત્ ઠંડા, ક્વચિત્ મધ્યમતાને પામેલા સન્નિપાતવાળા જ્વરની જેમ આ=ખલ જીવો, અનેકરૂપતાવાળા થાય છે. II૨૧૦||