________________
૧૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
मर्मोद्घट्टनवैयात्ये, परपीडननिश्चयाः । Íર્વાશ્યપ વિશેવાઃ, વ્રુતતાપરિવારિòા:।।૨૬૭।। યુમન્ાા
શ્લોકાર્થ :
શાક્ય, પેશુન્ય, દૌ:શીલ્ય, વૈભાષ્ય, ગુરુનો વિપ્લવ, મિત્રનો દ્રોહ, કૃતઘ્નત્વ, નિર્લજ્જપણું, મદ, મત્સર, મર્મના ઉદ્ઘટનનું વૈયાત્ય=બીજાના મર્મોને પ્રગટ કરવાનું દુષ્ટપણું, પરપીડનના નિશ્ચયો, ઈર્ષ્યાદિ, ખલતાની પરિચારિકા જાણવી=જીવમાં ખલતા નામનો દોષ આવે છે તેની સાથે થનારા શાઠ્યાદિ ભાવો તે જીવમાં પ્રગટ થાય છે તેથી તે ભાવો ખલતાની પરિચારિકા છે. ૧૯૬-૧૯૭II
શ્લોક ઃ
अस्ति पुण्योदयो नाम, द्वितीयो मूलभूपतेः । सेनानीस्तत्प्रयुक्तोऽस्ति, सौजन्याख्यो नरोत्तमः । । १९८।।
શ્લોકાર્થ ઃ
મૂલભૂપતિનો પુણ્યોદય નામનો બીજો સેનાની છે. તત્વયુક્ત સૌજન્ય નામનો નરોત્તમ છે= કર્મપરિણામ રાજા રૂપ મૂલભૂપતિનો પુણ્યોદય નામનો પાપોદય કરતાં અન્ય બીજો સેનાની છે. તે પુણ્યોદયથી પ્રયુક્ત સૌજન્ય નામનો જીવના પરિણામ રૂપ નરોત્તમ છે. II૧૯૮
શ્લોક ઃ
स वीर्यधैर्यगाम्भीर्यप्रश्रयस्थैर्यपेशलैः । परोपकारदाक्षिण्यकृतज्ञत्वार्जवादिभिः । । १९९ ।।
युतः पदातिभिस्तात ! जनं बन्धुरमानसम् । ર્વાળો નિખવીર્યેળ, સત્પુધાક્ષોવેશનમ્ ।૨૦૦।। सद्धर्मलोकमर्यादां, सदाचारं सुमित्रताम् । घटयंश्चातुलां लोके, सद्विश्रम्भसुखासिकाम् ।।२०१ । । जनयत्येव केषाञ्चिद् भवचक्रेऽपि देहिनाम् । निर्मिथ्यं चारुताबुद्धिं, गाढं सौन्दर्ययोगतः ।।२०२ ।। શ્લોકાર્થ ઃ
તે=સૌજન્ય નામનો પરિણામ, વીર્ય, ધૈર્ય, ગાંભીર્ય, પ્રશ્રય=વિશ્વાસ, સ્વૈર્ય, પેશલ, પરોપકાર, દાક્ષિણ્ય, કૃતજ્ઞત્વ, આર્જવાદિ પદાતિઓથી યુક્ત હે તાત્ ! નિજવીર્યથી સસુધાના ચૂર્ણથી પેશલ મનોહરમાનસવાળા જનને કરતો સદ્ધર્મલોકની મર્યાદાને, સદાચારને, લોકમાં સદ્ વિશ્રમ્ભ સુખાસિકા રૂપ અતુલ સુમિત્રતાને ઘટળ કરતો, ભવચક્રમાં પણ કેટલાક જીવોને ગાઢ