________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
ખલતાનું આખ્યાન
શ્લોકાર્થ :
હવે વર્ણન કરાતી આ ખલતા પણ અવધારણ કરાઓ, જે કારણથી આના સ્વરૂપના વિજ્ઞાનમાં= ખલતાના સ્વરૂપના વિજ્ઞાનમાં, જો તને કૌતુક છે. II૧૯૨૪
શ્લોક ઃ
अस्ति पापोदयो नाम, सेनानीर्मूलभूपतेः ।
પ્રવુત્ત્તા તાત! તેનેષા, ઘનતા મવાoરૂ।।
શ્લોકાર્થ :
મૂલ ભૂપતિનો પાપોદય નામનો સેનાની છે=કર્મપરિણામ રાજાનો પાપોદય નામનો સેનાની છે, તેના વડે=પાપોદય વડે, હે તાત પ્રકર્ષ ! ભવચક્રમાં આ ખલતા પ્રયુક્ત છે. II૧૯૩]]
શ્લોક ઃ
बहिर्निमित्तमप्यस्याः, किल दुर्जनसङ्गमः ।
વાં તત્ત્વતઃ સોપિ, પાપોદ્યનિમિત્તઃ ।।o૪।।
૧૪૭
શ્લોકાર્થ :
આનું=ખલતાનું, બહિર્નિમિત્ત પણ દુર્જનનો સંગમ છે. કેવલ તે પણ=દુર્જનનો સંગમ પણ, તત્ત્વથી પાપોદય નિમિત્તક છે અર્થાત્ તેવા પ્રકારના પાપોદય નિમિત્તે જીવને દુર્જનનો સંગમ થાય છે અને દુર્જનના સંગમથી પોતાનામાં ખલતા પ્રગટે તેવો પાપનો ઉદય થાય છે, માટે ખલતા અને દુર્જનનો સંગમ બંને પાપના ઉદયથી થનારા ભાવો છે. ।।૧૯૪][
શ્લોક ઃ
वीर्यमस्याः शरीरेषु, वर्तमानेयमुच्चकैः ।
कुरुते देहिनां दुष्टं, मनः पापपरायणम् । । १९५ । ।
શ્લોકાર્થ :
શરીરોમાં વર્તમાન આ=ખલતા, દેહીઓના=જીવોના, દુષ્ટને અત્યંત કરે છે. પાપપરાયણ મન આનું વીર્ય છે=ખલતાનું વીર્ય છે=જે જીવોના શરીરમાં ખલતા પ્રગટે છે તે જીવો બીજા જીવોનું અત્યંત દુષ્ટ કરે છે અને ખલતાવાળા જીવોનું પાપપરાયણ મન તે ખલતાનું વીર્ય છે. ।।૧૫।।
શ્લોક ઃ
शाठ्यपैशुन्यदौः शील्यवैभाष्यगुरुविप्लवाः । मित्रद्रोहकृतघ्नत्वनैर्लज्ज्यमदमत्सराः ।।१९६।।