________________
૧૨૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :| દિવ્ય સુવર્ણથી મિશ્રિત એવા પદ્મરાગ, મહાનલ, વજ, વેડૂર્યની રાશિઓથી, ઘટિત અનેક પાટકવાળું છે=વિભાગવાળું છે. હાલતા મણિપ્રભાના જાલોથી સદા નાશ થયેલા અંધકારવાળું, વિચિત્ર રત્નોના વિવિધ પ્રકારના રત્નોનાં, કિરણોથી શોભતું છે. દિવ્યભૂષણ, સદ્ગા અને માલ્યના સંભોગથી લાલિત થયેલું, નિત્ય, પ્રમોદ, ઉદ્દામ, ગીત, નૃત્યથી મનોહર છે. નિત્ય, પ્રમુદિત દિવ્ય એવા લોકો વડે, તેજ વડે જીતી લીધો છે સૂર્ય જેણે એવાં ચળકતાં કુંડલ, બાજુબંધ, મુગટ અને હાર વડે શોભતા એવા લોકો વડે, સુંદર ભમરાના ઝંકારવાળા મનોહર કલ્પવૃક્ષની માલાવાળા એવા, નહિ કરમાયેલી વનમાલાવાળા, નિત્ય સુંદર આશયવાળા એવા લોકો વડે, રતિસાગરના મધ્યમાં રહેલા, પ્રીણિત ઈન્દ્રિયથી સુસ્થિત એવા લોકો વડે સદા આ વિબુધાલય પૂરિત છે. ૮િ૬થી ૯૧|| શ્લોક :
यः पूर्वं वेदनीयाख्यनृपतेः पुरुषो मया । साताभिधानस्ते भद्र!, कथितस्तत्र मण्डपे ।।९२।। स कर्मपरिणामेन, जनालादविधायकः ।
विहितो निखिलस्यास्य, पुरस्य वरनायकः ।।९३।। युग्मम्।। શ્લોકાર્ચ -
હે ભદ્ર ! પૂર્વે વેદનીય નામના રાજાનો શાતા નામનો જે પુરુષ તત્ર=ચિત્તરૂપી અટવીના મંડપમાં મારા વડે તને કહેવાયેલો, કર્મપરિણામ રાજા વડે લોકોને આલ્લાદને કરનારો તે શાતા નામનો પુરુષ, નિખિલ આ નગરનો વિબુધાલય નામના નગરનો, વરનાયક કરાયો છે. ll૨-૯૩ શ્લોક :
ततस्तेन लसद् भोगं, सततालादसुन्दरम् ।
રૂદ્દે દિ વત્સ! નિઃશેષ, થાર્થત વિવુથાત્રયમ્ ૨૪ શ્લોકાર્ય :
તેથી હે વત્સ ! ભોગને ભોગવતું, સતત આફ્લાદથી સુંદર નિઃશેષ આ વિબુધાલય તેના વડે=શાતા નામના પુરુષ વડે, ધારણ કરાય છે. ll૯૪ll શ્લોક :
प्रकर्षेणोदितं माम! महामोहादिभूभुजाम् । किमत्र प्रसरो नास्ति ? येनेदमतिसुन्दरम् ।।९५ ।।