________________
૧૧૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! હમણાં સાંભળ. આનોકવાસવનો, વર્ધન નામનો હદયથી વલ્લભ પુત્ર છે. ll૩૯ll શ્લોક :
स चैक एव पुत्रोऽस्य, यौवनस्थो मनोहरः ।
उपयाचितकोटीभिर्जातो विनयतत्परः ।।४०।। શ્લોકાર્ચ -
તે આનો એક જ પુત્ર યૌવનમાં રહેલો, મનોહર, ઉપયાચિતકોટીઓ વડે ઉત્પન્ન થયેલો વિનયમાં તત્પર થયો=વિશેષ ધનઅર્જન કરવા માટે તત્પર થયો. Il8oll શ્લોક :
अनेन वार्यमाणोऽपि, स धनार्जनकाम्यया ।
प्रविधाय महासार्थं, गतो देशान्तरे पुरा ।।४१।। શ્લોકાર્ય :
આના વડે પિતા વડે, વારણ કરાતો પણ તે પુત્ર, ધનાર્જનની કામનાથી મહાસાર્થને કરીને પૂર્વમાં દેશાંતરમાં ગયેલો. ll૪૧૫ શ્લોક :
स चोपाय॑ धनं भूरि, स्वदेशागमकामुकः ।
कादम्बर्यां महाटव्यां, गृहीतो वत्स! तस्करैः ।।४२।। શ્લોકાર્ચ -
અને હે વત્સ ! ઘણું ધન ઉપાર્જન કરીને સ્વદેશમાં આવવાની ઈચ્છાવાળો તે કાદમ્બરી નામની મહાટવીમાં ચોરો વડે ગ્રહણ કરાયો. ll૪રા શ્લોક -
વિલુપ્ત થનસર્વસ્વં, હતઃ સાર્થઃ સબાન્યવ: |
बद्धा गृहीता बन्धश्च, तस्करैर्धनकामिभिः ।।४३।। શ્લોકાર્ચ -
ઘન સર્વસ્વ લુંટાયું. બાંધવ સહિત સાથે હણાયો. અને ધનની કામનાવાળા ચોરો વડે બંદીજનો બંધાયા, ગ્રહણ કરાયા. Il૪all