SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ तासांमध्ये गृहीतश्च, वर्धनः क्रूरकर्मभिः । સ સાર્થવાદ નૃત્યેવંવાવિમિર્મદ્ર! તરેઃ ૫૪૪૫ શ્લોકાર્થ ઃ હે ભદ્ર ! તેઓની=બંદીજનોની મધ્યમાં ‘તે સાર્થવાહ છે’ એ પ્રમાણે બોલતા ક્રૂર કર્મવાળા ચોરો વડે વર્ધન ગ્રહણ કરાયો, 11૪૪॥ શ્લોક ઃ नीत्वा पल्लिं ततोऽनेकयातनाशतपीडितः । स चौरैर्विहितो वत्स ! वर्धनो धनवाञ्छया ।। ४५ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી હે વત્સ ! પલ્લીમાં લઈ જઈને તે વર્ધન ધનવાંછાથી ચોરો વડે અનેક સેંકડો યાતનાથી પીડિત કરાયો. ।।૪૫]I શ્લોક ઃ अयं च पुरुषस्तस्य, सर्वदा पादधावकः । વત્સ! તમ્બનો નામ, ગૃહનો વાસવાર: ।।૪૬।। શ્લોકાર્થ ઃ અને હે વત્સ ! આ પુરુષ=જે મુસાફર તરીકે આવેલ છે એ પુરુષ, સર્વદા તેનો=વર્ધનનો, સેવક, લમ્બનક નામનો ઘરમાં ઉત્પન્ન થયેલો દાસપુત્ર છે. II૪૬]] શ્લોક ઃ ततस्तं तादृशं दृष्ट्वा, स्वामिनं चौरपीडितम् । नंष्ट्वा कथञ्चिदायातो, वृत्तान्तस्य निवेदक: ।।४७।। શ્લોકાર્થ ઃ ત્યારપછી ચોરથી પીડિત તેવા પ્રકારના તેને=વર્ધનને, જોઈને કોઈપણ રીતે નાસીને વૃત્તાંતનો નિવેદક આ દાસપુત્ર, આવ્યો. II૪૭।। શ્લોક ઃ निवेदिते च वृत्तान्ते, तथा वासववाणिजः । यदकार्षीत्त्वया तच्च, दृष्टमेव ततः परम् ।।४८।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy