SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : વળી, સુંદર ભૂષણવાળું ઉજ્વલ વેષના ઘરવાળું, હર્ષ ઉત્પન્ન કરે તેવા ખાનપાનમાં તત્પર, ધનદત્તના સમાગમથી થયેલા સુખવાળું તે વાસવના ઘરનું સુખ થયું. I૧૭ી. શ્લોક : अथ तादशि विस्मयसञ्जनके, क्षणमात्रविवर्धितवर्धनके । निजमाममवोचत बुद्धिसुतः, प्रविलोकनकौतुकतोषयुतः ।।१८।। શ્લોકાર્ય : હવે તેવા પ્રકારના વિસ્મયના સંજનક ક્ષણમાત્ર વિવર્ધિત વર્ધનકમાં જોવાના કૌતુકના તોષથી યુક્ત બુદ્ધિના પુએ=પ્રકર્ષે, પોતાના મામાને કહ્યું. ll૧૮. શ્લોક : यदिदं वेल्लते माम! सर्वमर्दवितर्दकम् । वासवीयगृहं तत्किं, तेन हर्षेण नाटितम् ? ।।१९।। બ્લોકાર્ધ : હે મામા ! જે આ સર્વમર્દ વિતર્દક વાસવીય ઘર કૂદે છે તે શું તે હર્ષ વડે નયાવાયું છે? II૧૯ll શ્લોક : विमर्शनोदितं वत्स! साधु साधु विनिश्चितम् । अकाण्डसदनक्षोभे, हर्ष एवात्र कारणम् ।।२०।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું. હે વત્સ! સુંદર સુંદર નિશ્ચિત કરાયું. અકાંડગૃહના ક્ષોભમાં અહીં હર્ષ જ કારણ છે. ર૦II શ્લોક : · अत्रान्तरेऽतिबीभत्सः, कृष्णवर्णधरो नरः । दृष्टो द्वारि प्रकर्षेण, तस्य वासवसद्मनः ।।२१।। શ્લોકાર્ચ - એટલામાં અતિ બીભત્સ, કૃષ્ણવર્ણને ધારણ કરનારો મનુષ્ય તે વાસવના ગૃહના દ્વારમાં પ્રકર્ષ વડે જવાયો. ll૧II
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy