________________
G9
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
मांसखादनफलम्
तथाप्याखेटके रक्तो, मांसलोलो नराधमः ।
જાળી દુ:હિતોઽરળ્યે, નિત્યમાત્તે પિશાચવત્ ।।૪।। માંસખાવાનું ફલ
શ્લોકાર્થ ઃ
તોપણ શિકારમાં રક્ત, માંસમાં લોલુપ નરાધમ, અરણ્યમાં એકાકી દુઃખિત, પિશાચની જેમ નિત્ય રહે છે. I[૪૩]]
શ્લોક ઃ
इह च वत्स ! -
परमारितजीवानां, पिशितं योऽपि खादति ।
રૂદામુત્ર ૨ ૩:હાનાં, પદ્ધતેઃ સોપિ માનનમ્ ।૫૪૪૫
શ્લોકાર્થ :
અને હે વત્સ ! અહીં=આ મનુષ્યલોકમાં, બીજા દ્વારા મારેલા જીવોનું માંસ જે ખાય છે, તે પણ અહીં=આ ભવમાં અને પરલોકમાં દુઃખોની પદ્ધતિનું ભાજન થાય છે. ।।૪૪।।
શ્લોક ઃ
यस्तु क्रूरो महापापः, स्वयमेव निकृन्तति ।
स्फुरन्तं जीवसङ्घातं, तस्य मांसं च खादति ।। ४५ ।।
તસ્યેહ યવિ દુ:પ્લાનિ, મવત્ત્વવંવિધાનિ મો:! ।
પત્ર નરવ્હે પાતો, વત્સ! હ્રિ તંત્ર જોતુમ્? ।।૪૬૫ યુમા।
શ્લોકાર્થ :
જે વળી ક્રૂર, મહાપાપ, સ્વયં જ સ્ફુરણા થતા=સન્મુખ દેખાતા જીવના સમૂહને મારે છે અને તેનું માંસ ખાય છે, તેને=તેવા જીવને, અહીં=આ લોકમાં, જો આવા પ્રકારનાં દુઃખો થાય છે= લલન નામના રાજાને જેવા પ્રકારનાં દુઃખો થાય છે તેવા પ્રકારનાં દુઃખો થાય છે. પરલોકમાં નરકપાત થાય છે. હે વત્સ ! તેમાં કૌતુક શું છે ? ।।૪૫-૪૬।।