________________
૩૨૪.
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
આમની-આ બધા રાજાઓની, વીર્યની વક્તવ્યતાને વિસ્તારથી જો હું વર્ણન કરે તો તેમાં જ તેના વર્ણનમાં જ, મારું જીવિત પૂર્ણ થાય. /પ૩૧.
શ્લોક :
तदेवमतिगम्भीरं, श्रुत्वा मातुलजल्पितम् ।
प्रकर्षो हष्टचित्तत्वादिदं वचनमब्रवीत् ।।५३२।। શ્લોકાર્થ :
આ રીતે અતિ ગંભીર મામાનું વચન સાંભળીને હર્ષિત ચિતપણું હોવાને કારણે પ્રકર્ષે આ વચનને કહ્યું આગળમાં કહે છે એ વચનને કહ્યું. l/પ૩રા શ્લોક :
चारु माम! कृतं चारु, मोचितो मोहपञ्जरात् ।
एतेषां वर्णनं राज्ञां, कुर्वतैवमहं त्वया ।।५३३।। શ્લોકાર્ચ -
હે મામા ! સુંદર કરાયું સુંદર કરાયું, આ પ્રમાણે આ રાજાઓનું વર્ણન કરતા એવા તમારા વડે હું મોહના પંજરથી મુકાયો. 'પ૩૩ll બ્લોક :
केवलं कञ्चिदद्यापि, मामं पृच्छामि संशयम् ।
तमाकर्ण्य पुनर्मामो, मह्यमाख्यातुमर्हति ।।५३४।। શ્લોકાર્થ :
કેવલ હજી પણ કોઈક સ્થાનમાં હું મામાને સંશય પૂછું. તે સાંભળીને વળી મામા મને કહેવા માટે યોગ્ય છે. પિ૩૪TI શ્લોક :
ततो विमर्शस्तुष्टात्मा, तं प्रतीदमभाषत ।
पृच्छ यद्रोचते तुभ्यं, भद्र! विश्रब्धचेतसा ।।५३५।। શ્લોકાર્ચ - તેથી=પ્રકર્ષે આ પ્રમાણે કહ્યું તેથી, તુષ્ટ સ્વરૂપવાળા એવા વિમર્શે તેના પ્રત્યે પ્રકર્ષ પ્રત્યે, આ