________________
૨૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
कृमिजालोल्बणं देहं, पूयक्लिनं मलाविलम् । वस्तु दुर्गन्धि बीभत्सं, ते हि दृष्ट्वा कथंचन ।।४२०।। कुर्वन्ति शिरसः कम्पं, नासिकाधूननं जडाः ।
दूरतः प्रपलायन्ते, मीलयन्ति च लोचने ।।४२१ ।। શ્લોકાર્ચ -
કૃમિજાલથી યુક્ત દેહને, પરુથી વ્યાપ્ત, દુર્ગધિ મલિન, બીભત્સ વસ્તુને જોઈને તેઓ કોઈક રીતે મસ્તકના કંપનને કરે છે. જડો નાસિકાના ધૂનનને કરે છે. દૂરથી ભાગે છે. આંખો બંધ કરી દે છે. ll૪૨૦-૪૨૧. શ્લોક :
हुं हुं हुमिति जल्पन्ति, वक्रां कुर्वन्ति कन्धराम् ।
विशन्ति शौचवादेन, सचेलाः शीतले जले ।।४२२।। શ્લોકાર્ધ :
હું હું હુંછી, છી, છી એ પ્રમાણે બોલે છે. વક્ર ડોકને વાંકી ડોકને, કરે છે. શોચવાદથી વસ્ત્ર સહિત શીતલ જલમાં પ્રવેશ કરે છે. ll૪૨૨ાા શ્લોક :
नासिकां कुञ्चयन्त्युच्चैर्निष्ठीवन्ति मुहुर्मुहुः ।
રન્ને વર્ક્સચેના દ્ધ સાત્તિ પુનઃ પુનઃ II૪રરૂા. શ્લોકાર્ચ -
નાસિકાને અત્યંત મચકોડે છે. વારંવાર ચૂંકે છે માર્ગમાં-વસ્ત્ર આદિના આશ્લેષમાં ક્રોધ પામેલા ફરી ફરી સ્નાન કરે છે. I૪૨૩ll બ્લોક :
छायामपि च नेच्छन्ति, परेषां स्प्रष्टुमात्मना ।
जायन्ते शौचवादेन, वेताला इव दुःखिताः ।।४२४।। શ્લોકાર્ય :
અને બીજાની છાયાને પણ પોતાના વડે સ્પર્શવા માટે ઈચ્છતા નથી. શૌચવાદથી વેતાલની જેમ દુઃખિત થાય છે. ૪૨૪ll.