________________
૨૮૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
अयं हि कुरुते भद्र! निजवीर्येण मानुषम् ।
बहिरङ्गं विना कार्य, सशब्दमुखकोटरम् ।।३८१।। શ્લોકાર્ય :
દિ=જે કારણથી, હે ભદ્ર! આ હાસ્ય, નિજવીર્યથી બહિરંગ મનુષ્યને કાર્ય વિના સશબ્દવાળા મુખમોટરને કરે છે. ll૧૮૧TI શ્લોક :
किञ्चिन्निमित्तमासाद्य, निमित्तविरहेण वा ।
स्वं वीर्यं दर्शयत्युच्चैर्येषामेष महाभटः ।।३८२।। શ્લોકાર્ય :
જેઓનો આ મહાભટ છે હાસ્ય નામનો મહાભટ છે, તેઓને કોઈક નિમિત્તને પામીને અથવા નિમિત્ત વગર અત્યંત સ્વવીર્ય બતાવે છે. ll૧૮થા શ્લોક :
महाकहकहध्वानैर्हसन्तः शिष्टनिन्दिताः ।
निर्वादितमुखास्तुच्छास्ते जने यान्ति लाघवम् ।।३८३।। युग्मम् ।। શ્લોકાર્ય :
મહાકણકણ ધ્વનિથી હસતા, શિષ્ટ વડે નિંદાયેલા, નિર્વાદિત મુખવાળા તુચ્છ એવા તેઓ લોકમાં લાઘવને પામે છે. ll૩૮all શ્લોક :
आशङ्कायाः पदं लोके, जायन्ते निनिमित्तकम् ।
जनयन्ति परे वैरं, लभन्ते वक्त्रविभ्रमम् ।।३८४।। શ્લોકાર્ય :
લોકમાં નિર્નિમિત્તક આશંકાનું સ્થાન થાય છે. પરમાં વૈરને ઉત્પન્ન કરે છે. મુખના વિભ્રમને પ્રાપ્ત કરે છે. ll૧૮૪ll શ્લોક :
मक्षिकामशकादीनामुपघातं च देहिनाम् । आचरन्ति विना कार्य, परेषां च पराभवम् ।।३८५।।