________________
૨૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
तदयं यस्त्वया पृष्टो, लेशोदेशादसौ मया ।
परिवारयुतो भद्र! वर्णितो मकरध्वजः ।।३७७।। શ્લોકાર્ધ :
તે કારણથી જે તારા વડે આ પુછાયેલો લેશના ઉદ્દેશથી પરિવારયુક્ત આ મકરધ્વજ હે ભદ્ર! મારા વડે વર્ણન કરાયો. ll૩૭૭ી. શ્લોક :
प्रकर्षः प्राह-मामेदं, सुन्दरं विहितं त्वया ।
यमन्यमपि पृच्छामि, सन्देहं तं निवेदय ।।३७८ ।। શ્લોકાર્ય :
પ્રકર્ષ કહે છે – હે મામા ! તમારા વડે આ સુંદર કરાયું. જે અન્ય પણ સંદેહને હું પૂછું છું તેનું નિવેદન કરો. ll૧૭૮ll બ્લોક :
मकरध्वजपार्श्वस्थं, यदिदं प्रविभाव्यते ।
किं नाम? किं गुणं चेदं? माम! मानुषपञ्चकम् ।।३७९।। શ્લોકાર્ધ :
મકરધ્વજની પાસે રહેલ જે આ પ્રવિભાવન કરાય છે–દેખાય છે, કયા નામવાળું અને કયા ગુણવાળું હે મામા ! આ મનુષ્યપંચક છે? Il૩૭૯ll
हासतुच्छताऽरतयः શ્લોક :
विमर्शः प्राह यस्तावदेष शुक्लो मनुष्यकः । स हास इति विज्ञेयो, विषमोऽत्यन्तदुष्करः ।।३८०।।
હાસ્ય, તુચ્છતા અને અરતિ શ્લોકાર્ચ - વિમર્શ કહે છે કે આ શુક્લ મનુષ્ય છે તે અત્યંત દુકર, વિષમ એવો હાસ એ પ્રમાણે જાણવો. Il૩૮oll