________________
૨૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને મક્ષિકામશકાદિ જીવોના ઉપઘાતને કરે છે=બહુ હસતા હોય ત્યારે મુખમાં માખી આદિનો પ્રવેશ થવાથી તેઓની હિંસા કરે છે. અને કાર્ય વિના બીજાના પરાભવને આચરે છે. l૩૮૫ll શ્લોક :
तदिदं भद्र! निःशेषमिह लोके विजृम्भते ।
हासोऽयं परलोकेऽस्मात्कर्मबन्धः सुदारुणः ।।३८६।। શ્લોકાર્ચ -
હે ભદ્ર ! આ લોકમાં તે આ નિઃશેષ આ હાસ્ય કરે છે. પરલોકમાં આનાથી હાસ્યથી સુદારુણ કર્મબંધ છે. ૩૮૬ો. શ્લોક :
अस्त्यस्य तुच्छता नाम, सद्भार्या हितकारिणी ।
देहस्थाऽस्यैव पश्यन्ति, तां भो गम्भीरचेतसः ।।३८७ ।। શ્લોકાર્ચ -
આની તુચ્છતા નામની હિતકારિણી હાસ્યને હિત કરનારી, સભાર્યા છે. આના જ દેહમાં રહેલી હાસ્યના દેહમાં રહેલી, તેને=ભાર્યાને ગંભીર ચિતવાળા જુએ છે. ગંભીરતાથી જોનારાઓને હસવાના સ્વભાવવાળા જીવોમાં વર્તતી તુચ્છતા દેખાય છે. l૩૮૭ી શ્લોક :
एनमुल्लासयत्येव, निमित्तेन विना सदा ।
हासं सा तुच्छता वत्स! लघुलोके यथेच्छया ।।३८८ ।। શ્લોકાર્થ :
હે વત્સ ! લઘુલોકમાં તુચ્છલોકમાં, યથેચ્છાથી તે તુચ્છતા નિમિત વગર આ હાસ્યને સદા ઉલ્લાસિત કરે જ છે. l૩૮૮II શ્લોક :
यतो गम्भीरचित्तानां, निमित्ते सुमहत्यपि ।
मुखे विकासमा स्यान हास्यं बहुदोषलम् ।।३८९।। શ્લોકાર્ધ :
જે કારણથી ગંભીર ચિત્તવાળાઓને સુમહાન પણ કારણ હોતે છતે મુખમાં વિકાસ માત્ર હાસ્ય થાય. બહુ દોષવાળું ઘણું હાસ્ય થાય નહીં. ll૩૮૯ll