________________
૨૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪
શ્લોકાર્ચ -
અને તે જEલોકમાં પરમેશ્વરરૂપે પ્રખ્યાત જ, અસરાના નૃત્યના રૂપથી વિક્ષિપ્ત માનસવાળો પાંચ મુખને ધારણ કરનારો આના વડે જ=મકરધ્વજ વડે જ, હે ભદ્ર! કરાવાયો. [૩૪3. શ્લોક :
यो लोके जगतो व्यापी, श्रूयते किल केशवः ।
अनेन कारितः सोऽपि, गोपीनां पादवन्दनम् ।।३४४।। શ્લોકાર્ચ -
જે લોકમાં જગતવ્યાપી કેશવ સંભળાય છે. ખરેખર તે પણ કેશવ આના દ્વારા ગોપીઓના પાદવંદનને કરાવાયો. ll૩૪૪ll શ્લોક :
अन्यच्च भद्र! सोऽनेन, सुप्रसिद्धो महेश्वरः ।
दापितोऽर्धं शरीरस्य, गौर्य विरहकातरः ।।३४५।। શ્લોકાર્થ :
અને બીજું, હે ભદ્ર ! વિરહમાં કાતર સુપ્રસિદ્ધ એવો તે મહેશ્વર છે, ગૌરીને શરીરનું અધુ આના દ્વારા મકરધ્વજ દ્વારા, અપાવાયું. ll૩૪૫ll શ્લોક :
उल्लासितबृहल्लिङ्गः, स एव सुरकानने ।
तद्भार्याक्षोभणे रक्तस्तथाऽनेन विनाटितः ।।३४६।। શ્લોકાર્ચ -
ઉલ્લાસિત થયેલા બૃહદ્ લિંગવાળો દેવલોકના બગીચામાં તેની ભાર્યાના ક્ષોભણમાં રક્ત તે જમહેશ્વર જ, આના દ્વારા મકરધ્વજ દ્વારા, તે પ્રકારે નચાવાયો. ll૩૪૬ll
બ્લોક :
उत्पाद्य सुरते तृष्णां, स एवानेन धारितः । दिव्यं वर्षसहस्रं भो, रतस्थ इति गीयते ।।३४७।।
શ્લોકાર્ય :
સુરતમાં કામસેવનમાં તૃષ્ણાને ઉત્પાદન કરીને તે જ=મહેશ્વર જ, આના દ્વારા=મકરધ્વજ