________________
૨૦૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
દ્વારા, દિવ્ય હજાર વર્ષ સુધી રતસ્થ ધારણ કરાયો=કામમાં આસક્ત ધારણ કરાયો, એ પ્રમાણે ગવાય છે. II૩૪૭]]
શ્લોક ઃ
अन्येऽपि बहवो लोके, मुनयो देवदानवाः ।
વશીઋત્ય તા: સર્વે, ભદ્રાનેનાત્માિઃ ।।૪૮।।
શ્લોકાર્થ :
લોકમાં અન્ય પણ ઘણા મુનિઓ, સર્વ દેવદાનવો હે ભદ્ર ! આના દ્વારા વશ કરીને પોતાના કિંકરો કરાયા. ||૩૪૮||
શ્લોક ઃ
कोऽस्य लङ्घयितुं शक्तो, नूनमाज्ञां जगत्त्रये ? । आत्मभूतं महावीर्यं यस्येदं पुरुषत्रयम् ।। ३४९ ।।
શ્લોકાર્થ :
આની આજ્ઞાને જગતત્રયમાં ઉલ્લંઘન કરવા માટે કોણ સમર્થ છે ? જેનું=જે કામદેવનું, આ પુરુષત્રય આત્મભૂતરૂપ મહાવીર્ય છે=સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ રૂપ મહાવીર્ય છે. II૩૪૯II
શ્લોક ઃ
अयं हि प्रथमो भद्र ! पुरुषोऽनघपौरुषः ।
નાના વિજ્ઞાતતકીર્થં:, પુંવેત કૃતિ જીવતે ।।રૂના
શ્લોકાર્થ :
હે ભદ્ર ! આ પ્રથમ અનઘ પૌરુષવાળો વિજ્ઞાતતીર્યવાળા પુરુષો વડે નામથી પુરુષવેદ એ જ
પ્રમાણે ગવાય છે. II૩૫૦ના
શ્લોક ઃ
અમુલ્ય તાત! વીર્યેળ, વહિરણ્ડા મનુષ્યજાઃ ।
पारदार्ये प्रवर्तन्ते, जायन्ते कुलदूषणाः । । ३५१।।
શ્લોકાર્થ :
હે તાત ! પ્રકર્ષ ! આના વીર્યથી=પુરુષવેદના વીર્યથી ! બહિરંગ મનુષ્યો પારદાર્યમાં પ્રવર્તે છે. કુલના દૂષણવાળા થાય છે. II૩૫૧||