________________
૨૭૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
अस्या एव तनुश्लेषवकाचुम्बनलालसः ।
તેમની કૃતિઃ સોડવં તનો મામ! ભૂતિઃ ? રૂરૂ ચતુઃ તાપમ્ | શ્લોકાર્ચ -
ભમતા ભમરાના ઝંકારના સુંદર ગીતથી વિનોદિત થયેલો, વિલાસ પામતી દીતિ અને લાવણ્યના વર્ણવાળી સુંદર સ્ત્રીઓવાળો, આના જ=સ્ત્રીઓના, શરીરના શ્લેષ અને મુખના ચુંબનની લાલસાવાળો કમનીય આકૃતિવાળો હે મામા ! વિમર્શ ! કયો આ ભૂપતિ છે? Il૩૩૮-૩૩૯ll શ્લોક :
विमर्शः प्राह नन्वेष, महाश्चर्यविधायकः ।
उद्दामपौरुषो लोके, प्रसिद्धो मकरध्वजः ।।३४०।। શ્લોકાર્ચ -
વિમર્શ કહે છે. મહાઆશ્ચર્યને કરનાર, લોકમાં ઉદ્દામ પુરુષવાળો આ મકરધ્વજકામદેવ, પ્રસિદ્ધ છે. ll૧૪oll શ્લોક :
यद्येषोऽद्भुतकर्तव्यो, भवता नावधारितः ।
न किञ्चिदपि विज्ञातं, भद्राद्यापि ततस्त्वया ।।३४१।। શ્લોકાર્ચ -
જે આ અભુત કર્તવ્યવાળો તારા વડે અવધારણ કરાયો નથી. હે ભદ્ર પ્રકર્ષ!તેથી તારા વડે હજી કંઈ પણ વિજ્ઞાત નથી. ll૧૪૧૫ શ્લોક :
यो भद्र! श्रूयते लोके, परमेष्ठी पितामहः ।
सोऽनेन कारितो गौरीविवाहे बालविप्लवम् ।।३४२।। શ્લોકાર્ચ -
હે ભદ્ર! લોકમાં જે પરમેષ્ઠી પિતામહ સંભળાય છે તે આના દ્વારા=મકરધ્વજ દ્વારા, ગોરીના વિવાહમાં બાલવિપ્લવને કરાવાયો. ll૩૪રા
શ્લોક :
स एव चाप्सरोनृत्यरूपविक्षिप्तमानसः । अनेनैव कृतो भद्र! पञ्चवक्त्रधरः किल ।।३४३।।