________________
૨૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને હે ભદ્ર પ્રકર્ષ ! આ દષ્ટિરાગ, તીર્થીઓને પોતપોતાના દર્શનમાં ચિત્તના અત્યંત આબંધને અનિવર્તિક કરે છે. ll૧૧૫ll શ્લોક :
द्वितीयो भवपाताख्यः, पुरुषो भद्र! गीयते ।
અમેિવારે પ્રાર, નૈદરા તૈરિતઃ Tરૂદ્દા શ્લોકાર્ચ -
હે ભદ્ર ! બીજો ભવપાત નામનો પુરુષ કહેવાય છે. બીજા પ્રાજ્ઞો વડે આ જ=બીજો પુરુષ જ, સ્નેહરાગ એ પ્રમાણે કહેવાયો છે. ll૩૧૬ શ્લોક :
अयं तु कुरुते द्रव्यपुत्रस्वजनसन्ततौ ।
मूर्छातिरेकतो भद्र! चेतसो गाढबन्धनम् ।।३१७।। શ્લોકાર્ચ -
વળી, દ્રવ્યમાં, પુત્રમાં, સ્વજનમાં, સંતતિમાં મૂચ્છના અતિરેકથી હે ભદ્ર ! પ્રકર્ષ આ=સ્નેહરાગ નામનો બીજો પુરુષ, ચિત્તનું ગાઢ બંધન કરે છે. ll૧૧૭ી શ્લોક :
अभिष्वगाभिधानोऽयं, तृतीयः पुरुषः किल ।
गीतो विषयरागाख्यः, स एव मुनिपुङ्गवैः ।।३१८ ।। શ્લોકાર્ય :
અભિવંગ નામનો આ ત્રીજો પુરુષ છે, તે મુનિ પુગવો વડે વિષયરાગ=કામરાગ, નામનો કહેવાયો છે. Il૩૧૮II શ્લોક :
अयं तु भद्र! लोकेऽत्र, भ्रमनुद्दामलीलया ।
शब्दादिविषयग्रामे, लौल्यमुत्पादयत्यलम् ।।३१९।। શ્લોકાર્થ :
વળી હે ભદ્ર! આલોકમાં ઉદ્દામ લીલાથી ભમતો એવો આeત્રીજો પુરુષ, શબ્દાદિ વિષયના ગ્રામમાં સમૂહમાં, લોન્ચને અત્યંત ઉત્પાદન કરે છે. ll૩૧૯ll