SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : नरत्रयस्य सामर्थ्यादस्य भद्र! जगत्त्रयम् । સાત્ત્વિમેવ મચેડ૬, રારિ IT પુનઃ Tરૂરતા શ્લોકાર્ધ : વળી રાગકેસરી વડે આ નત્રયના સામર્થ્યથી હે ભદ્ર! પ્રકર્ષ ! જગતનય આકાંત જ છે એમ હું માનું છું. ll૧૨ ll શ્લોક : सन्मार्गमत्तमातङ्गकुम्भनिर्भेदनक्षमः । स्ववीर्याक्रान्तभुवनः, सत्योऽयं रागकेसरी ।।३२१।। શ્લોકાર્ય : સન્માર્ગમાં મત એવા હાથીઓના કુંભને નિર્દેશ કરવામાં સમર્થ સ્વવીર્યથી આકાંત ભુવનવાળો સત્ય આ રાગકેસરી છે. ll૧૨૧ मूढता શ્લોક : यात्वेषा दृश्यते भद्र! निविष्टाऽस्यैव विष्टरे । अस्यैव भार्या सा ज्ञेया, मूढता लोकविश्रुता ।।३२२।। રાગકેસરીની પત્ની મૂઢતા શ્લોકાર્ચ - જે વળી આ હે ભદ્ર! પ્રકર્ષ! આના જ રાગકેસરીના જ, વિક્ટરમાં બેઠેલી આની જ ભાર્યાનું રાગકેસરીની જ ભાર્યા, છે તે લોકમાં સંભળાતી મૂઢતા જાણવી. Il૩૨ચા શ્લોક : ये केचिदस्य विद्यन्ते, गुणा भद्र! महीपतेः । तेऽस्यां सर्वे सुभार्यायां, विज्ञेयाः सुप्रतिष्ठिताः ।।३२३।। શ્લોકા : આ મહીપતિના રાગકેસરીના, જે કાંઈ ગુણો છે હે ભદ્ર પ્રકર્ષ ! તે સર્વ ગુણો આની સુભાર્યામાં=રાગકેસરીની સુભાર્યા એવી મૂઢતામાં, સુપ્રતિષ્ઠિત જાણવા. ll૩૨all
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy