________________
૨૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
બહિરંગ લોકોમાં જે વિમાર્ગમાં રહેલા હે ભદ્ર!કેટલાક પાખંડીઓ દેખાય છે તેઓનું સદા આ જ=કુદષ્ટિ જ, કારણ છે. ll૨૮ll શ્લોક :
ते चामी नामभिर्भद्र! वर्ण्यमाना मया स्फुटम् ।
ज्ञेया देवादिभेदेन, विभिन्नाश्च परस्परम् ।।२८१।। શ્લોકાર્ચ -
અને હે ભદ્ર! નામથી મારા વડે સ્પષ્ટ વર્ણન કરાતા તે આ દેવાદિના ભેદથી પરસ્પર ભિન્ન જાણવા. ર૮૧II
શ્લોક :
તથા– शाक्यास्त्रैदण्डिकाः शैवाः, गौतमाश्चरकास्तथा ।
सामानिकाः सामपरा, वेदधर्माश्च धार्मिकाः ।।२८२।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – શાક્ય, ત્રિદંડિકો, શૈવો, ગોતમો, ચરકો, સામાનિકો, સામપરા અને વેદધર્મવાળા, ધાર્મિકો છે. ll૨૮૨ાા શ્લોક :
आजीविकास्तथा शुद्धा, विद्युद्दन्ताश्च चुञ्चुणाः ।
माहेन्द्राश्चारिका धूमा, बद्धवेषाश्च खुङ्खकाः ।।२८३।। શ્લોકાર્ચ -
આજીવિકો અને શુદ્ધ વિધુર્દૂતાવાળા યુસુણો, મહેન્દ્રો, ચારિકો, ધૂમો, બદ્ધવેશવાળા, ખુબુકો, //ર૮all શ્લોક :
उल्काः पाशुपताः कौलाः, काणादाश्चर्मखण्डिकाः ।
सयोगिनस्तथोलूका, गोदेहा यज्ञतापसाः ।।२८४ ।। શ્લોકાર્ચ -
ઉલ્કો, પાશુપતો, કોલો, કાણાદો, ચર્મખંડિકો, સયોગીઓ, અને ઉલૂકો, ગોદેહવાળા યજ્ઞતાપસો, Il૨૮૪ll