________________
૨૬૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
હે ભદ્ર ! પ્રકર્ષ ! સમાસથી મારા વડે મિથ્યાદર્શન નામનો મહાનરેન્દ્રનો મહત્તમ તને કહેવાયો. રિ૭૬ll શ્લોક :
ततः प्रकर्षो हृष्टात्मा श्रुत्वा मातुलभाषितम् ।
उत्क्षिप्य दक्षिणं पाणिं, तं प्रतीदमभाषत ।।२७७।। શ્લોકાર્થ :
ત્યારપછી હર્ષિત થયેલો એવો પ્રકર્ષ મામાનું કહેલું સાંભળીને દક્ષિણ હાથને ઊંચો કરીને તેના પ્રત્યે આ કહે છે. ર૭૭ી.
શ્લોક :
चारु चारु कृतं माम! यदेष कथितस्त्वया । યા વેપાડસનેડવ, સા વિનાની વરના? માર૭૮ાા
શ્લોકાર્ચ -
| હે મામા ! જે આ તમારા વડે કહેવાયું તે સુંદર સુંદર કહેવાયું. વળી, જે આ આના જs મિથ્યાદર્શનના જ, અર્ધાસનમાં સુંદર સ્ત્રી છે તે કયા નામવાળી છે ? ||ર૭૮II
कुदृष्टिजाताः पाखण्डिनः
શ્લોક :
विमर्शोऽवददेषाऽपि, समानबलसाहसा । अस्यैव भार्या विज्ञेया, कुदृष्टि म विश्रुता ।।२७९।।
કુદષ્ટિથી ઉત્પન્ન થયેલા પાખંડીઓ શ્લોકાર્ચ - વિમર્શ કહે છે – આ પણ સમાનબલ સાહસવાળી મિથ્યાદર્શનના સમાનબલ અને સાહસવાળી, આની જ પત્ની-મિથ્યાદર્શનની પત્ની, કુદષ્ટિ નામવાળી સંભળાયેલી જાણવી. ર૭૯ll. શ્લોક :
ये दृश्यन्ते विमार्गस्था, बहिरङ्गजने सदा । भद्र! पाखण्डिनः केचित्तेषामेषैव कारणम् ।।२८०।।