________________
૨૬૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
घोषपाशुपताश्चान्ये, कन्दच्छेदा दिगम्बराः ।
कामर्दकाः कालमुखाः, पाणिलेहास्त्रिराशिकाः ।।२८५।। શ્લોકાર્ચ -
ઘોષ પાશુપતો, અન્ય કંદછેદવાળા, દિગંબરો, કામર્થકો, કાલમુખો, પાણિલેહા, ત્રિરાશિકો, Il૨૮૫ll શ્લોક :
कापालिकाः क्रियावादा, गोव्रता मृगचारिणः ।
लोकायताः शङ्खधमाः, सिद्धवादाः कुलंतपाः ।।२८६।। શ્લોકાર્થ :
કાપાલિકો, ક્વિાવાદવાળા, ગોવતવાળા, મૃગયારી, લોકાયત, શંખધમો, સિદ્ધ વાદવાળા, કુલંતપો, Il૨૮૬ll શ્લોક :
तापसा गिरिरोहाश्च, शुचयो राजपिण्डकाः ।
संसारमोचकाश्चान्ये, सर्वावस्थास्तथा परे ।।२८७।। શ્લોકાર્ચ -
તાપસો, ગિરિરોહા, શુચિઓ, રાજપિંડકો, સંસારને છોડનારા અને અન્ય સર્વ અવસ્થાવાળા તથા બીજાઓ, Il૨૮ના શ્લોક - ___अज्ञानवादिनो ज्ञेयास्तथा पाण्डुरभिक्षवः ।
कुमारव्रतिकाश्चान्ये, शरीररिपवस्तथा ।।२८८ ।।
શ્લોકાર્થ :અજ્ઞાનવાદી જાણવા અને પાંડુ ભિક્ષુઓ, કુમારપ્રતિવાળા અને અન્ય શરીરના શત્રુઓ, Il૨૮૮
શ્લોક :
उत्कन्दाश्चक्रवालाश्च, त्रपवो हस्तितापसाः । चित्तदेवा बिलावासास्तथा मैथुनचारिणः ।।२८९।।