________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
ખરેખર કોણ મારા અન્ય ગુરુ છે? જ ગુણોથી ગુરુ છું. કોણ આ દેવના સમૂહ છે? જે મારાથી પણ ગુણાધિક છે. ૪ શ્લોક :
ततोऽगृहीतसङ्केते! तदाऽहं गर्वनिर्भरः ।
शैलस्तम्भसमो नैव, कस्यचित्प्रणतिं गतः ।।४३।। શ્લોકાર્ચ -
તેથી હે અગૃહીતસંકેતા! ત્યારે –રિપુદારણ, ગર્વનિર્ભર પર્વતના સ્તંભ જેવો કોઈને નમસ્કાર કરતો ન હતો. II૪all શ્લોક :
વિષ્યप्रणताऽशेषसामन्तकिरीटांशुविराजितम् ।
न नतं जातुचिद् भद्रे! तातीयं पादपङ्कजम् ।।४४।। શ્લોકાર્ચ - વળી, નમાતા અશેષ સામંતના મુગટનાં કિરણોથી શોભતા પિતાના પાદકમળને હે ભદ્ર! ક્યારેય મારાથી નમાયા નહીં. ll૪૪ll શ્લોક :
अशेषजनवन्द्याऽपि, स्नेहनिर्भरमानसा ।
कदाचिदपि नैवाऽम्बा, मया नूनं नमस्कृता ।।४५।। શ્લોકાર્થ :
અશેષ જનવંધા સ્નેહથી નિર્ભર માનસવાળી માતા પણ મારા વડે ખરેખર ક્યારેય પણ નમસ્કાર કરાઈ નહીં. ll૪પી શ્લોક :
ये केचिल्लौकिका देवा, याश्चान्याः कुलदेवताः ।
न ताः प्रणामकामेन, चक्षुषाऽपि मयेक्षिताः ।।४६।। શ્લોકાર્થ :
જે કોઈ લૌકિક દેવો, જે અન્ય કુલદેવતા તેઓ પ્રણામની ઈચ્છાથી ચક્ષુ વડે પણ મારા વડે જોવાયા નહીં. II૪૬ll