________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
ततोऽवलिप्तचित्तोऽहं, तां विकल्पपरम्पराम् ।
વર્ધન્નત્મિનઃ સર્વ, ચૂનં મળે તવા નનમ્ રૂ૮ાા શ્લોકાર્ય :
તેથી અવલિત ચિત્તવાળો હું તે વિકલ્પ પરંપરાને વધારતો માનકષાયથી ઉત્પન્ન થયેલ તે વિકલ્પ પરંપરાને વધારતો, પોતાનાથી સર્વ લોકોને ત્યારે ન્યૂન માનું છું. Il3II શ્લોક :
ऊर्वीकृतनिजग्रीवो, नक्षत्राणि निभालयन् ।
अग्रतोऽपि न पश्यामि, मत्तवद्गन्धवारणः ।।३९।। શ્લોકાર્ચ - ઊંચી કરાયેલી પોતાની ગ્રીવાવાળો, નક્ષત્રોને જોતો આગળમાં પણ મતવાળા ગંધહસ્તિને હું જોતો નથી. II3II શ્લોક :
आपूर्णो भूरिवातेन, विततात्मा यथा दृतिः ।
ततोऽहं विचरामि स्म, निःसारो मदविह्वलः ।।४०।। શ્લોકાર્ચ -
ઘણા વાયુથી ભરેલી વિસ્તૃત સ્વરૂપવાળી દતિ જે પ્રમાણે આકાશમાં ઊડે છે તે પ્રમાણે નિઃસાર મદવિધલ હું વિચારતો હતો જેમ વાયુથી ભરાયેલો ફુગ્ગો આકાશમાં ઊડે તેમ નિઃસાર એવા મદથી હું વિચરતો હતો. ll૪ || શ્લોક :
चिन्तयामि न मे वन्द्यः, कश्चिदस्ति जगत्त्रये ।
यत एतद्गुणैः सर्वमधस्तान्मम वर्तते ।।४१।। શ્લોકાર્ચ -
વિચારું છું જગતત્રયમાં મને કોઈ વંધ નથી. જે કારણથી આ ગુણો વડે=ૉલરાજના સંબંધને કારણે થયેલા ગુણો વડે સર્વ જ મારાથી નીચા વર્તે છે. ll૧૫ શ્લોક :
को ममाऽन्यो गुरुर्नूनमहमेव गुणैर्गुरुः । क एते देवसङ्घाताः? ये मत्तोऽपि गुणाधिकाः ।।४२।।