________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
प्रमत्ततामहानद्याः, पुलिनं पद्मलोचने ! ।
तत्तद्विलसितं विद्धि, वृत्तान्तस्यास्य कारणम् ।।६९।।
શ્લોક ઃ
શ્લોકાર્થ :
હે પદ્મલોચના એવી અગૃહીતસંકેતા ! પ્રમત્તતા મહાનદીનું તે તદ્વિલસિત પુલિન આ વૃત્તાંતનું કારણ તું જાણ. IIsl
धर्माचार्यमहावैद्यकृतवारणनिष्फलतायां हेतुः
ततो यथाऽनलेशेन, भक्षितेन तनुज्वरः । वायुस्पर्शादिभिश्चोच्चैर्वर्धितस्तस्य दारुणः ।।७०।। लक्षितश्च सुवैद्येन, वारितश्च सुभोजनात् । न चासौ बुध्यते किंचिद् भोजनाक्षिप्तमानसः । । ७१ ।। जीवस्यापि तथा भद्रे ! कर्माजीर्णोद्भवो ज्वरः ।
૨૧૧
प्रमादात्तेन वर्धेत, तथैवाज्ञानवायुना ।। ७२ ।। लक्षयन्ति च तं वृद्धं धर्माचार्या महाधियः ।
સમયજ્ઞમદાવેદ્યા, વારન્તિ = વેદિનમ્ ।।૭રૂ।। ચતુર્ભિઃ તાપમ્ ।।
ધર્માચાર્યરૂપ મહાવૈધકૃત અજીર્ણના વારણની નિષ્ફલતાનો હેતુ
શ્લોકાર્થ :
ત્યારપછી જે પ્રમાણે ભક્ષિત એવા અન્નલેશથી તેને દારુણ શરીરનો જ્વર વાયુસ્પર્શાદિ વડે અત્યંત વર્ધિત થયો. II૭૦II
અને સુવૈધ વડે જણાયો. અને સુભોજનથી વારણ કરાયો. આ=રાજપુત્ર, ભોજનમાં આક્ષિપ્ત માનસવાળો કંઈ જાણતો નથી. II૭૧||
પ્રમાણે હે ભદ્રે ! જીવને પણ કર્મના અજીર્ણથી ઉત્પન્ન થયેલો જ્વર તે પ્રકારે જ પ્રમાદથી પ્રાપ્ત થયેલા અજ્ઞાનરૂપી વાયુ વડે વૃદ્ધિ પામે છે. અને મહાબુદ્ધિશાલી ધમાચાર્યો વૃદ્ધિ પામેલા, તે જ્વરને જાણે છે અને સિદ્ધાંતને જાણનારા મહાવૈધ એવા ધર્માચાર્યો સંસારી જીવને વારે છે.
||૭૨-૭૩||