________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
૨૧૦
શ્લોકાર્થ =
તે આ=થોડુંક પુણ્યના ઉદયથી અંતઃપુર આદિ કરે છે તે આ, હે મૃગવીક્ષણી ! અગૃહીતસંકેતા ! આ જીવનું મૃષ્ટ ભોજ્યનું કારણ=સુંદર પકવાનો કરાવાનું અને તેના અલ્પભોજનોનું ભક્ષણ તું
જાણ. 1193]]
શ્લોક ઃ
ततोऽलीकविकल्पैश्च, सुखनिर्भरमानसः ।
विलासलास्यसङ्गीतहास्यबिब्बोकतत्परः । । ६४ ।। युतो दुर्ललितैर्नित्यं द्यूतमद्यरतिप्रियः । સન્માર્ગનારાવું પૂરે, યાતિ રોઃશીવનને ।।૬।।
શ્લોકાર્થ ઃ
અને ત્યારપછી ખોટા વિકલ્પો વડે સુખનિર્ભર માનસવાળો, વિલાસ, નાટક, સંગીત, હાસ્ય, ચાળાઓમાં તત્પર, દુર્લલિત મિત્રોથી યુક્ત, નિત્ય ધૂતની અને મધની રતિમાં પ્રિય, સન્માર્ગ નગરથી દૂર દૌશીલ્ય એવા બગીચામાં જાય છે. II૬૪-૬૫।।
શ્લોક ઃ
एतन्महाविमर्देन, पुरनिर्गमनं मतम् ।
उद्यानप्रापणं चेदं विद्धि नीलाब्जलोचने । । । ६६।।
શ્લોકાર્થ ઃ
અને નીલકમળના લોચનવાળી અગૃહીતસંકેતા ! આ મહા વિમર્દન દ્વારા નગરમાંથી ગમન મનાયું છે અને આ ઉદ્યાનને પ્રાપ્ત કરવું એ તું જાણ. II૬૬।।
શ્લોક ઃ
समिथ्याभिनिवेशाख्ये, स्थितो विस्तीर्णविष्टरे । कर्माख्यपरिवारेण, रचितानि ततोऽग्रतः । । ६७।। मनोहराणि चित्राणि, लब्धास्वादो विशेषतः । પ્રમાવવૃન્દમોખ્યાનિ, સુન્નત્વેન મતે ।।૬૮।। યુમમ્ ।।
શ્લોકાર્થ ઃ
મિથ્યાભિનિવેશ નામના વિસ્તીર્ણ આસન ઉપર રહેલો, તે=જીવ, તેની આગળમાં કર્મ નામના પરિવારથી ચિત્ર મનોહર રચાયેલા પ્રમાદવૃંદથી વિશેષથી લબ્ધ આસ્વાદવાળો, ભોજ્ય એવા ભોજનને સુંદરપણારૂપે માને છે. II૬૭-૬૮॥