________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
આ પ્રમાણે ઘણું ધન ઉપાર્જન કરું. ઈચ્છા પ્રમાણે વિલાસ કરું. ૫૬-૫૭
દિવ્ય અંતઃપુર કરું. મનોહર રાજ્યને ભોગવું. મહાપ્રાસાદના સમૂહને અને ઉધાનોને કરાવું. ૫૮
શ્લોક ઃ
ततश्च
महाविभवसंपन्नः, क्षपिताखिलवैरिकः ।
श्लाघितः सर्वलोकेन, पूरितार्थमनोरथः । । ५९ ।। शब्दादिसुखसन्दोहसागरे मग्नमानसः ।
तिष्ठामि सततानन्दो, नान्यन्मानुष्यके फलम् ।।६०।।
શ્લોકાર્થ :
ત્યારપછી મહાવૈભવસંપન્ન એવો આ જીવ નાશ કર્યો છે અખિલ વેરીવાળો, સર્વ લોથી શ્લાઘા કરાયેલો, પૂરિત અર્થના મનોરથવાળો, શબ્દાદિ સુખના સમૂહના સાગરમાં મગ્નમાનસવાળો સતત આનંદવાળો રહે છે. મનુષ્યપણામાં અન્ય ફલ નથી. II૫૯-૬૦।।
શ્લોક ઃ
सेयमुद्यानिकाकाङ्क्षा, विज्ञेया सुन्दरि ! त्वया ।
ततो जीवो महारम्भैः, कुरुते द्रव्यसञ्चयम् ।।६१ ।।
૨૦૯
શ્લોકાર્થ --
તે આ=આ પ્રકારે જે વિચાર કરે છે એ, ઉદ્યાનમાં જવાની ઇચ્છા હે સુંદરી ! તારા વડે જાણવી. ત્યારપછી આ જીવ મહાઆરંભોથી દ્રવ્યનો સંચય કરે છે. II૬૧
શ્લોક ઃ
यथेष्टं दैवयोगेन, विधत्तेऽन्तः पुरादिकम् । શબ્દાવિસુવનેશ હૈં, િિચતાસ્વાયેપિ ।।૬।।
શ્લોકાર્થ :
ઈચ્છા પ્રમાણે દૈવયોગથી અંતઃપુર આદિ કરે છે. અને શબ્દાદિ સુખલેશનું કંઈક આસ્વાદન પણ કરે છે. IIકસા
શ્લોક ઃ
अस्य जीवस्य जानीहि तदिदं मृगवीक्षणे ! ।
कारणं मृष्टभोज्यानां, तल्लवानां च भक्षणम् ।।६३।।