________________
૨૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હે ભદ્રા ! ચિતરૂપી મહા અટવીમાં સતત વહન કરનારી મહાનદી અત્યંત વહે છે તે આ આની દુરાત્માની, પ્રમત્તતા છે. પિશા
उद्यानिकाकाङ्क्षा
બ્લોક :
यथा च तदवस्थस्य, राजपुत्रस्य सुन्दरि! । समुत्पन्ना विलासेच्छा, जातमुद्यानिकां मनः ।।५३।। कारितानि च भोज्यानि, लौल्येन प्राशितानि च । निर्गतश्च विलासेन, पुरात्प्राप्तश्च कानने ।।५४।। निविष्टमासनं दिव्यमुपविष्टश्च तत्र सः । विस्तारितं पुरो भक्तं, नानाखाद्यकसंयुतम् ।।५५।। तथास्यापि प्रमत्तस्य, जीवस्य वरलोचने! । कर्माजीर्णात्समुत्पन्ने भीषणेऽपि मनोज्वरे ।।५६।। जायन्ते चित्तकल्लोला, नानारूपाः क्षणे क्षणे । यथोपाय॑ धनं भूरि, विलसामि यथेच्छया ।।५७।। करोम्यन्तःपुरं दिव्यं, भुजे राज्यं मनोहरम् । महाप्रासादसवातं, कारये काननानि च ।।५८ ।। षड्भिः कुलकम् ।।
ઉઘાનિકામાં વિલાસ કરવાની ઈચ્છા શ્લોકાર્ધ :
અને જે પ્રમાણે તદવસ્થ એવા રાજપુત્રનેત્રપ્રમતતા નદીમાં રહેલા એવા રાજપુત્રને હે સુંદરી !=અગૃહીતસંકેતા ! ઉધાનિકા પ્રત્યે મન થયું, વિલાસની ઈચ્છા ઉત્પન્ન થઈ. પિBIL
અને ભોજનો કરાવાયાં. લોલ્યથી ખવાયાં. વિલાસથી નીકળ્યોઃઉધાન જવા માટે નીકળ્યો. નગરથી ઉધાનમાં પ્રાપ્ત થયો. પ૪ll.
દિવ્યઆસન સ્થાપન કરાયું. તે=વેલુહલ, ત્યાં આસન ઉપર, બેઠો. સભુખ અનેક પ્રકારના ખાધથી યુક્ત ભોજન વિસ્તારિત કરાયું. પિપી
તે પ્રમાણે પ્રમત્ત એવા આ પણ જીવને હે વરલોચના અગૃહીતસંકેતા! કર્મના અજીર્ણને કારણે અત્યંત ભીષણ મનોવર ઉત્પન્ન થયે છતે, અનેક પ્રકારના ચિત્તકલ્લોલો ક્ષણે ક્ષણે થાય છે. જે