________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
દૃષ્ટ: ોધ: પ્રિયો માનો, માયા ચાત્યન્તવલ્લમાં
નોમઃ પ્રાપ્યસમો મચે, રાજદ્વેષી મનોગતા(રતો પ્ર.) ।।૪૮।।
શ્લોકાર્થ :
ક્રોધ ઇષ્ટ છે. માન પ્રિય છે. માયા અત્યંત વલ્લભ છે. લોભ પ્રાણ જેવો છે. રાગદ્વેષ મનોગત
વર્તે છે. II૪૮૦
શ્લોક ઃ
कान्तः स्पर्शो रसोऽभीष्टः, कामं गन्धश्च सुन्दरः । अत्यन्तदयितं रूपं, रोचते च कलध्वनिः ।।४९।।
શ્લોકાર્થ :
સ્પર્શ કાંત લાગે છે, રસ અભીષ્ટ લાગે છે, કામ અને ગંધ સુંદર લાગે છે, રૂપ અત્યંત પ્રિય અને સુંદર ધ્વનિ રુચે છે. II૪૯॥
શ્લોક ઃ
विलेपनानि ताम्बूलमलङ्काराः सुभोजनम् ।
माल्यं वरस्त्रियो वस्त्रं, सुन्दरं प्रतिभासते ।। ५० ।।
૨૦૦૭
શ્લોકાર્થ :
વિલેપનો, તાંબૂલ, અલંકારો, સુભોજન, માળાઓ, સુંદર સ્ત્રીઓ, વસ્ત્ર સુંદર ભાસે છે. II૫૦।।
શ્લોક ઃ
आसनं ललितं यानं, शयनं द्रव्यसञ्चयाः ।
अलीककीर्तिश्च जने रुचिताऽस्य दुरात्मनः ।। ५१ ।।
શ્લોકાર્થ ઃ
સુંદર આસન, વાહન, શયન, દ્રવ્યસંચયો, લોકમાં જુટ્ઠી કીર્તિ આ દુરાત્માને રુચે છે. ૫૧||
શ્લોક ઃ
ચિત્તવૃત્તિમન્નાટવ્યાં, મદ્રે! સતતવાહિની ।
महानदी वहत्युच्चैः, सेयमस्य प्रमत्तता ।। ५२ ।।