________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૧૬૯ ચિત્તવિક્ષેપમંડપ શ્લોકાર્ચ :
આ=મહામંડપ ચિત્તવિક્ષેપ નામથી બુધો વડે કહેવાય છે. ગુણોથી સર્વ દોષોના વાસનું સ્થાન કહેવાયું છે. રિકા શ્લોક :
अत्र प्रविष्टमात्राणां, विस्मरन्ति निजा गुणाः ।
प्रवर्तन्ते महापापसाधनेषु च बुद्धयः ।।२७।। શ્લોકાર્ય :
અહીં-આ મંડપમાં, પ્રવિષ્ટ માત્ર જીવોના પોતાના ગુણો વિસ્મરણ થાય છે. મહાપાપનાં સાધનોમાં બુદ્ધિઓ પ્રવર્તે છેઃચિતવિક્ષેપ મંડપમાં પ્રવેશેલા જીવોની બુદ્ધિઓ પ્રવર્તે છે. ll૨૭ી. શ્લોક :
एतेषामेव कार्येण, निर्मितोऽयं सुवेधसा ।
राजानो येऽत्र दृश्यन्ते, महामोहादयः किल ।।२८।। શ્લોકાર્થ :
આમના જ કાર્યથી=મહાપાપનાં સાધનોમાં જીવો પ્રવર્તે તેમના જ કાર્યથી, આ મહામંડપ, ભાગ્ય વડે=જીવોના કર્મો વડે, નિર્માણ કરાયો છે. જે અહીં-ચિતવિક્ષેપરૂપ મહામંડપમાં, મહામોહાદિ રાજાઓ દેખાય છે. ll૨૮ll શ્લોક :
बहिरङ्गाः पुनर्लोका, यदि मोहवशानुगाः । स्युर्महामण्डपे भद्र! प्रविष्टाः क्वचिदत्र ते ।।२९।। ततो विभ्रमसन्तापचित्तोन्मादव्रतप्लवान् ।
प्राप्नुवन्ति न सन्देहो, महामण्डपदोषतः ।।३०।। युग्मम् ।। શ્લોકાર્ચ -
વળી હે ભદ્ર ! બહિરંગ તે લોકો જો મોહના વશને અનુસરનારા ક્વચિત્ આ મહામંડપમાં પ્રવેશ પામેલા થાય તો મહામંડપના દોષથી વિભ્રમ, સંતાપ, ચિતઉન્માદ, વ્રતના નાશવાળા સંદેહ રહિત પ્રાપ્ત થાય છે, Il૨૯-૩૦]. શ્લોક :
एनं भद्र! प्रकृत्यैव, महामण्डपमुच्चकैः । તે નરેન્દ્રાઃ સંપ્રાણ, મોન્ત તુષ્ટમાનસT: Jારૂા.