________________
૧૬૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
તદ્વિલસિત નામનું પુલિન શ્લોકાર્ચ -
તે કારણથી હે ભદ્ર! ગુણથી આ પ્રમત્તતા નદી તને વર્ણન કરાઈ. તદ્ વિલસિત નામવાળું પુલિન નદી પાસે રહેલ રેતાળ જમીન, હવે તું સાંભળ. Il૨૧] શ્લોક :
एतद्धि पुलिनं भद्र! हास्यबिब्बोकसैकतम् । विलासलाससङ्गीतहंससारसराजितम् ।।२२।। स्नेहपाशमहाकाशविकासधवलं यथा । घूर्णमानमहानिद्रामदिरामत्तदुर्जनम् ।।२३।। केलिस्थानं सुविस्तीर्णं, बालिशानां मनोरमम् ।
વિજ્ઞાતિતત્તેરળ, શીત્તશનિમિઃ રજા. શ્લોકાર્ચ -
હે ભદ્ર! હાસ્ય, ચાળારૂપ રેતીવાળું, વિલાસની ક્રિીડા અને સંગીતરૂપી હંસ અને સારસપક્ષીથી શોભિત, જે પ્રમાણે સ્નેહના પાશરૂપ મહાકાશના વિકાસથી ધવલ અને પ્રસરતી મહાનિદ્રારૂપ મદિરાથી મત્ત એવા દુર્જનોવાળું, કેલિનું સ્થાન, સુવિસ્તારવાળું, બાલિશોને મનોરમ એવું આ પુલિન છે. તત્ત્વજ્ઞ એવા શીલશાલી પુરુષો વડે દૂરથી વર્જિત છે. ll૨૨થી ૨૪ બ્લોક :
तदिदं पुलिनं भद्र! कथितं तव साम्प्रतम् ।
महामण्डपरूपं ते, कथयामि सनायकम् ।।२५।। શ્લોકાર્થ :
હે ભદ્ર ! આ પુલિન તને કહેવાયું. હવે નાયક સહિત એવા મહામંડપનું સ્વરૂપ તને કહું છું. IIરપા
चित्तविक्षेपमंडपः
શ્લોક :
अयं हि चित्तविक्षेपो, नाम्ना संगीयते बुधैः । TUતઃ સર્વષયવાસસ્થાનમુદિતઃ પારદ્દા