________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
सम्यङ् निषेविता भद्र! भवत्येषा महाटवी । अनन्तानन्दसन्दोहपूर्णमोक्षस्य कारणम् ।।९।।
શ્લોકાર્થ ઃ
હે ભદ્ર ! સમ્યક્ રીતે સેવાયેલી આ મહાઅટવી અનંત આનંદના સમૂહથી પૂર્ણ મોક્ષનું કારણ
છે. III
શ્લોક ઃ
શ્લોક ઃ
किं चेह बहुनोक्तेन ? सुन्दरेतरवस्तुनः ।
સર્વસ્ય દ્વારનું મદ્ર! ચિત્તવૃત્તિમહાટવી ।।।।
શ્લોકાર્થ :
અને અહીં=અટવીના વિષયમાં, વધારે કહેવાથી શું ? સર્વ સુંદર અને ઇતર વસ્તુનું=જગતમાં કંઈ સુંદર અને અસુંદર વસ્તુ છે તેનું, કારણ હે ભદ્ર ! ચિત્તરૂપી મહાઅટવી છે. II૧૦]I
प्रमत्ततानदीवर्णनम्
-
૧૬૫
इयं चासारविस्तारा, दृश्यते या महानदी ।
ષા પ્રમત્તતા નામ, મદ્ર! ગીતા મનીિિમઃ ।।।।
પ્રમત્તતાનદીનું વર્ણન
શ્લોકાર્થ
અને અસાર વિસ્તારવાળી જે મહાનદી દેખાય છે એ હે ભદ્ર ! મનીષીઓ વડે પ્રમત્તતા નદી
કહેવાય છે. I|૧૧||
શ્લોક ઃ
इयं निद्रातटी तुङ्गा, कषायजलवाहिनी ।
विज्ञेया मदिरास्वादविकथास्त्रोतसां निधिः ।।१२।।
શ્લોકાર્થ :
આ=પ્રમત્તતા નદી, ઊંચા નિદ્રાના તટવાળી, કષાયજલને વહન કરનારી, મદિરાના આસ્વાદ રૂપ વિકથાના પ્રવાહની નિધિ જાણવી. ।।૧૨।।