________________
૧૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
જોકે જ્ઞાનીઓ વડે પણ જ્ઞાનરૂપી ચક્ષુથી બહિરંગ નગરોમાં કંઈક કારણને જોઈને તેઓને=નગર ગ્રામાદિઓને, બતાવાય છે. તોપણ પરમાર્થથી તે અંતરંગ જનો સદા આ મહાઅટીમાં જ સુપ્રતિષ્ઠિત જાણવા. ll૪-૫ll શ્લોક :
યત:नैवान्तरङ्गलोकानां, चित्तवृत्तिमहाटवीम् ।
विहाय विद्यते स्थानं, बहिरङ्गपुरे क्वचित् ।।६।। શ્લોકાર્થ :
જે કારણથી અંતરંગ લોકોનું ચિતરૂપી મહાઇટવીને છોડીને બહિરંગ નગરોમાં ક્યાંય સ્થાન વિધમાન નથી જ. III
શ્લોક :
ततश्चसुन्दरासुन्दराः सर्वे, येऽन्तरङ्गाः क्वचिज्जनाः । एनां विहाय ते भद्र! न वर्तन्ते कदाचन ।।७।।
શ્લોકાર્થ :
અને તેથી અંતરંગ લોકો અને તેઓનાં નગરો સર્વ ચિત્તવૃત્તિમાં છે તેથી, સુંદર અસુંદર સર્વ જે અંતરંગ લોકો ક્યાંય છે તે આને છોડીને=ચિત્તવૃત્તિ અટવીને છોડીને, વર્તતા નથી. llણા શ્લોક :
अन्यच्चमिथ्यानिषेविता भद्र! भवत्येषा महाअटवी ।
घोरसंसारकान्तारकारणं पापकर्मणाम् ।।८।। શ્લોકાર્થ :
અને બીજું હે ભદ્ર ! મિથ્યારૂપે લેવાયેલી આ મહાઅટથી પાપકર્મવાળા જીવોને ઘોરસંસાર અટવીનું કારણ છે. ICIL