________________
१५३
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
चित्तवृत्त्यटवीवर्णनम् दोs :विमर्शेनाभिहितं- यद्येवं ततस्तावदेषा चित्तवृत्तिर्नाम महाटवी ।
इयं च भद्र! विस्तीर्णविविधाद्भुतसंगता । उत्पत्तिभूमिः सर्वेषां, सद्रत्नानामुदाहृता ।।१।।
ચિત્તવૃતિ અટવીનું વર્ણન RCोडार्थ:
વિમર્શ વડે કહેવાયું. જો આ પ્રમાણે છે–પ્રથમ તારા પ્રશ્નોના ઉત્તર સાંભળવાની ઈચ્છા છે તો, આ ચિત્તવૃત્તિ નામની મહાઆટવી છે અને હે ભદ્ર પ્રકર્ષ ! આ વિસ્તીર્ણ, વિવિધ અભુતવસ્તુથી संगत, सर्व स६ रत्नोनी उत्पत्तिभूमि हेवाय छे. ||१|| Cोs:
इयमेव च सर्वेषां, लोकोपद्रवकारिणाम् ।
महानर्थपिशाचानां, कारणं परिकीर्तिता ।।२।। लोहार्थ :
અને લોકોના ઉપદ્રવને કરનારા સર્વ મહાઅનર્થ એવા પિશાચોનું કારણ આ જ=ચિત્તરૂપી અટવી જ, કહેવાય છે. રિયા दोs :
सर्वेषामन्तरङ्गाणां, लोकानामत्र संस्थिताः ।
चित्तवृत्तिमहाटव्यां, ग्रामपत्तनभूमयः ।।३।। श्लोार्थ :
સર્વ અંતરંગ લોકોનાં ગ્રામ, નગર, ભૂમિઓ આ ચિત્તવૃત્તિ મહાઅટીમાં રહેલાં છે. II3II टोs:
यदापि बहिरङ्गेषु, निर्दिश्यन्ते पुरेषु ते । किञ्चित्कारणमालोक्य, विद्वद्भिर्ज्ञानचक्षुषा ।।४।। तथापि परमार्थेन, तेऽन्तरङ्गजनाः सदा । अस्यामेव महाटव्यां, विज्ञेयाः सुप्रतिष्ठिताः ।।५।। युग्मम् ।।