________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
येन बन्धुषु चन्द्रत्वं, शत्रुवंशे कृशानुता ।
प्रदर्शिताऽऽत्मनो नित्यं, धनेन धनदायितम् ।।३।। શ્લોકાર્ધ :
જેના વડે બંધુઓમાં પોતાનું ચંદ્રપણું, શગુવંશમાં અગ્નિપણું, ધન વડે ધનદાયિત દાનવીરપણું હંમેશાં બતાવાયું છે. llall શ્લોક :
तस्य रूपयशोवंशविभवैरनुरूपताम् । दधानाऽऽसीन्महादेवी, नाम्ना विमलमालती ।।४।।
શ્લોકાર્ય :
તેની તે રાજાની રૂ૫, યશ, વંશના વૈભવથી અનુરૂપતાને ધારણ કરનારી વિમલમાલતી નામની મહાદેવી હતી. IIII
શ્લોક :
सा चन्द्रिकेव चन्द्रस्य, पञव जलजन्मनः ।
तस्य राज्ञः सदा देवी, हृदयान विनिर्गता ।।५।। શ્લોકાર્ય :
તે ચંદ્રની ચંદ્રિકા જેવી, જલમાં થનારા પદ્મની જેમ તે રાજાની દેવી સદા હૃદયથી દૂર થતી નથી. પિII શ્લોક :
ततोऽगृहीतसङ्केते! तदानीं निजभार्यया ।
सह पुण्योदयेनाऽहं, तस्याः कुक्षौ प्रवेशितः ।।६।। શ્લોકાર્ચ -
ત્યારપછી હે અગૃહીતસંકેતા ! ત્યારે નિજભાર્યા વડે=ભવિતવ્યતા વડે, પુણ્યોદય સાથે હુંઅનુસુંદર ચક્વર્તીનો જીવ, તેની કુક્ષિમાં વિમલમાલતીની કુક્ષિમાં, પ્રવેશ કરાયો. ll ll શ્લોક :
अथ संपूर्णकालेन, सर्वाऽवयवसुन्दरः । निष्क्रान्तोऽहमभिव्यक्तरूपश्छन्नस्तथेतरः ।।७।।