________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
૧૪૮
શ્લોકાર્થ :
જ્યારે પિતા મહામોહ અને અન્ય રાગકેસરી સંતોષહતના અત્યંત વધ માટેના
કૃત
છે. II૧૮।।
શ્લોક ઃ
तदा प्रचलिते देवे, ताभ्यां सह कृतोद्यमे ।
देवेन सार्धं सा देवी, प्रस्थिता भर्तृवत्सला ।। १९।।
શ્લોકાર્થ :
ત્યારે તેઓની સાથે=રાગકેસરી અને મહામોહ બંને સાથે, કૃત ઉધમવાળા દેવ પ્રયાણ કરે છતે=દ્વેષગજેન્દ્ર ચાલ્યે છતે, દેવની સાથે ભર્તૃવત્સલ એવી તે દેવી ચાલી=અવિવેકિતા પણ ચાલી. II૧૯II
શ્લોક ઃ
ततो द्वेषगजेन्द्रेण सा प्रोक्ता कमलेक्षणा । સ્થાવારક્ષમ તેવિ! ન ત્વતીય શરીરમ્ ।।૨૦।।
નિશ્ચયવાળા
શ્લોકાર્થ :
તેથી દ્વેષગજેન્દ્ર વડે કમલ જેવી ચક્ષુવાળી તે-અવિવેકિતા, કહેવાઈ. સ્કંધાવારને સહન કરવા માટે=યુદ્ધભૂમિને સહન કરવા માટે, હે દેવી ! તારું શરીર સમર્થ નથી. II૨૦II
શ્લોક ઃ
दीर्घा कटकसेवेयं, त्वं च गर्भभरालसा ।
નાત: સંવાદનાયોગ્યા, વેત્તામાસષ વર્તતે ।।૨।।
શ્લોકાર્થ :
દીર્ઘ કટક સેવા આ છે. તું ગર્ભવાળી હોવાને કારણે આળસુ છે, આથી સંવાહ યોગ્ય નથી= સાથે લઈ જવા યોગ્ય નથી, અને વેલામાસ વર્તે છે. ।।૨૧ાા
શ્લોક ઃ
तस्मात्तिष्ठ त्वमत्रेति, व्रजामो वयमेककाः ।
तयोक्तं त्वां विना नाथ! नाऽत्र मे नगरे धृतिः ।।२२।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી તું અહીં જ રહે. અમે એકલા જ જઈએ છીએ. તેણી વડે-અવિવેકિતા વડે, કહેવાયું. તમારા વગર=દ્વેષગજેન્દ્ર વગર, હે નાથ, આ નગરમાં મને ધૃતિ નથી. II૨૨/I